________________
તેમનું હૃદય નબળું હોય છે અને આથી અવારનવાર તેઓ છાતીના દર્દથી પીડાય છે. તેમનાથી તાપ સહેવાતું નથી. આ લકામાંનાં ઘણાં મૂત્રાશયનાં દરદોથી પીડાય છે.
પાંસળાં, બરડાને ભાગ અને કરડ ઉપર આ રાશિનું આધિપત્ય હોવાથી તેઓ અવારનવાર આ ભાગનાં દરદોથી પીડાતાં માલમ પડી આવ્યા છે. આ ઉપરાંત ફેફસાંની નબળાઈના વ્યાધિ, હૃદય રોગ, સખ્ત તાવ, પીઠના અને મૂત્રાશયના રોગ તેમજ યક્તના રોગ, થવાનો સંભવ પણ રહે છે. આ વ્યાધિ લાં કાળ ખેદ કે નિરાશા સેવ્યાથી પ્રગટી નીકળે છે. આ માટે તેઓએ પિતાના ખોરાકમાં ખાસ નિયમિતતા જાળવવી જરૂરની છે. ચાવીને ખાવું, સ્વચ્છ હવામાં રહેવું, ચેક ભેળસેળ વગરનો ખેરાક લેવો, જોઈતો આરામ ભગવો વગેરે કરવાથી તેમની તબીયત અવશ્ય સુધરશે એમાં જરાપણ શંકા નથી.
જુવાન માણાએ પોતાની વાસનાવૃત્તિને કાબુમાં રાખવી જરૂરની છે. જે એના ઉપરથી અંકુશ નીકળી ગયો તેઓ પોતાની જાતને ઉંડી ગતમાં ફેંકી દેશે. હદબહારની ચિત્તા, બળતરા તેમજ ગ્લાનિ–શક તેમણે ત્યજી દેવા જોઈએ.
આ તારીખેમાં જન્મેલાઓ દીર્ધાયુષી હોય છે. કારણ, સ્વભાવે તે સહનશીલ હોવાથી તેમના સ્નાયુઓ પણ તાકાતવાળા અને કસાયલા રહે છે, જે શરીરની તન્દુરસ્તી પર ઘણી સારી અસર ઉપજાવે છે.
દ્રવ્યનું સુખ તેમને પૂરેપૂરું હોય છે. આ તારીખેમાંનાં ઘણાં પૈસાદાર પણ માલમ પડયા છે. શનિ અને ગુરૂ જે નડે નહિ તો તેઓને દ્રવ્યની ચિતા કદી પણ રહેતી નથી. ગમે તે પ્રકારે તેઓ દ્રવ્ય મેળવી શકે છે. પછી એ પ્રકાર સારો કે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com