________________
આનંદ ઉપજાવે એવા કામમાં જોડાયેલા રાખવા જોઈએ. તેમને જાતજાતની ગમ્મતે અખંડ જોઈએ છે; અને તે તેમને પૂરી પાડવામાં આવે તે તેમની શક્તિઓ અતિ સત્વર ખીલી ઊઠે છે એમાં જરાપણ શંકા નથી. તેઓ નાના સિંહ છે, અને જેમ નાના સિંહને જાતિ સ્વભાવ, પ્રેમ, માયા અને ધૈર્યથી વશમાં લાવી શકાય છે તેમ આ બાળકોને પણ શુભ પરિણામ લાવે તેવા બનાવી શકાય છે.
આ તારીખોમાં જન્મેલાઓએ પોતાનું કલ્યાણ સાધવા લોભને તિલાંજલી આપી દેવી જોઈએ. લોભ એ તેમને મેટામાં મોટો શત્રુ છે અને તેને લઈને જ તેમનામાં વિકાર દુર્ગુણ પ્રવેશે છે.
સિંહના જેવા તેમનામાં બળ અને હિંમત છે પરંતુ પ્રમાદીપણામાં તેને જે તે ઉપયોગ ન કરે તો પછી જીવનમાં તેમને નિરાશા જ સાંપડે છે. માટે બળ અને હિંમતને ઉપયોગ કર, શુદ્ધ વિચારેનું સેવન કરવું. ઉદાસી, ખેદ, ચિન્તા અને ભયને ત્યજી દેવા; કારણ, એ તમારા મનને નિર્બળ બનાવી દે છે. વિજયનું જ નિરંતર ચિંતન કરે, કટુતામાં મધુરતા જોતાં શીખે, દુઃખને સુખ માને તો જરૂર તમારી ઉન્નતિ છે.
આ તારીખમાં જન્મેલાઓની નીચ બુદ્ધિને જે કાબુમાં લેવામાં આવે તો તેઓ ઉમદા પ્રવાસનાં માનવી બને એમાં જરા પણ શક નથી.
લગ્ન
આ તારીખમાં જન્મનારાઓએ પિતાનાં લગ્ન તા. ૨૧ મી માર્ચથી તે ૨૦ મી એપ્રિલ, (મેષ રાશિ) ૨૨ મી નવેમ્બરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com