________________
૬૩
સૂર્યની સત્તાને લીધે આ તારીખેામાં જન્મ પામનારા પુરુષે તામસી અને તાલાવેલીભર્યા સ્વભાવવાળા હાય છે પણ સ્ત્રીઓમાં એવા દોષ હાતા નથી. એનુ કારણ એ છે કે નાની વયથી તેમને સાસરામાં પરાધીન જીવન ગાળવું પડે છે અને લજ્જાથી તથા સાસુસસરા–પતિ વિગેરેના ધાકથી તેમને વારવાર પેાતાના સ્વભાવ દાખી રાખવા પડે છે. પુરુષાની જેમ તેમનાથી સ્વતંત્ર અને સ્વચ્છંદી બની શકાતુ નથી. આથી તેએ પુરુષા કરતાં કંઇક ઓછા દોષવાળી હોય છે. તાપણુ જ્યારે તેઓ વીક્રૂરે છે ત્યારે તેાબાહ–તાબાહ પાકારાવે છે.
આ તારીખેામાં જન્મેલી ઘણીખરી સ્રીએ પ્રેમાળ માતા અને ઘરરખુ ગૃહિણીએ હાય છે. તેઓ પેાતાના ઘરને જ પેાતાનું સસ્વ માને છે અને તેની ઉન્નતિ માટે અધિક પ્રયાસેા કરે છે.
આ તારીખેામાં જન્મેલા બાળકા અતિ લાગણીવાળા, ક્રોધી અને તામસી પ્રકૃતિનાં હાય છે. માતા-પિતાએ તેમને આત્મસંયમ શીખવવાની કાળજી રાખવી જોઇએ. તેમને સન્માર્ગે ચઢાવવામાં અને ચાગ્ય શિક્ષણ આપવામાં બહુ જ કુશળતા વાપરવાની જરૂર છે. નહિ તા તેએનામાં ઘણાં હાનિકારક દુગુ ણા તથા દાષા પેસી જશે, અને તેને લઇને તેમને લકવા, ક્ષય અથવા ઉન્માદ જેવા વ્યાધિએ લાગુ પડશે. આ તારીખેામાં જન્મેલાં બાળકાનાં માખાા ઉપર ભારે ગંભીર જોખમદારી રહેલી છે. બાળકા આગળ તેમણે સારા દ્રષ્ટાંતા રાખવાની અને તે સારી સેાબતમાં રહે તે જોવાની તેમની પ્રથમ ફરજ છે. આ રજ જો તેએ ચૂકશે તેા. બાળકાને દુરાચરણી બની જતાં જરા પણ વાર લાગશે નહિ.
ખાળકાની શક્તિ ખિલવવા માટે, તેમનામાં છૂપાયેલા સદ્ગુણાને બહાર લાવવા માટે તેમને સરળ, લાભકારફ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com