________________
કર
હાય છે. આવાએ લેાકેાને છેતરી તેમના ભાળપણને લાભ લઇ પેાતાનું પેટ ભરે છે. તેમને લડાવી મારવાની પણ ટેવ હાય છે. સાચાનું જ્' કરતાં તેમને જરાય વાર લાગતી નથી.
આ લેાકેા આળસુ સ્વભાવના અને તૈયાર માલ ઝાપટનારા પણ હાય છે. બેઠા બેઠા જો કામ થઇ શકતુ હાય તા તેઓ ઊભા થવાની મહેનત જ લેતાં નથી. ઘેાડી મહેનતે કે વગર મહેનતે જો લાભ થતા હોય તા તે લઇ લેવાને આ લાકે જરાય ચુકતા નથી. તાપણ જ્યારે તેમને કામ કરવાની ફરજ પડે છે– તેમના ઉપર કામ નાંખી દેવામાં આવે છે ત્યારે તેઓ તે કામને સાંગેાપાંગ પાર ઊતારે છે જ.
આ તારીખેાવાળાઓને ઢંઢેરા કરવાના ભારે શાખ હાય છે. બાહ્ય આડંબર તેમને ગમે છે. શણગાર, મેાજશેાખનાં પણ તેએ શાખીન હાય છે, ગૃહસુખની વસ્તુએ સૌથી સારી કયાં મળે છે, તે ખાસ કરીને તેએ સારી રીતે જાણે છે. ભાજનની વસ્તુઓ, ઘરના વપરાસની વસ્તુએ ઉ-તમ પ્રકારની લાવી આપવામાં આ લેાકા બહુ બુદ્ધિશાળી હોય છે. તેમને ઘર અને સતાના પ્રતિ ખાસ પ્રેમ હાય છે.
બાળકાના વિષયમાં તેઓ કાઇની સલાહ-સુચના લેતા નથી. પેાતાના સતાનાને તેએ પ્રેમથી રાખે છે અને તેના ઉત્કર્ષ માટે તેએ સતત મહેનત કરે છે. આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ વનમાં વિનયી, નમ્ર અને માયાળુ હાય છે પરન્તુ તેમના બાળકાને જો કાઇ જરા પણ ઇજા કરે અથવા તેમને ઠપકા આપે, અથવા તેમને માટે કાઇ કઇ ક્રીયા કરે તા તેમના સ્વભાવ અતિ ગરમ થઈ જાય છે અને કયારેક તા તેઓ ગમે તેમ એલી પણ ઊઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com