________________
આ રાશિની ખરેખરી અસર જે સ્ત્રી-પુરુષ ઉપર થઇ હાય છે, તેઓ જો મૌનના માગ સ્વીકારે તા તેએ આ દુનિયામાં અજિત અને છે.
મુખ્યત્વે આ તારીખેામાં જન્મેલાએનાં હૃદય મજબુત હાય છે. તેમની પ્રતિભા પણ અવિરલ હાય છે. સ્વભાવે તેઓ નિય અને હિંમતવાન હોય છે. ઘણીવાર તો તેએ પેાતાની પ્રતિભાથી જ ધાયું કામ લેાકેાને વ્યવહારિકતા ગમે છે અને તેમનાં કામ પણ વ્યહવારૂ જ હોય છે. હવામાં કિલ્લા ખાંધવાનું તેમને પસ નથી, જે વિચારા ઘડે છે તેને કાઇ પણ હિસાબે તેઓ પાર પાડે છે જ.
પાર પડે છે. આ
સ્વભાવથી જ આ મનુષ્યેામાં અત્યન્ત ચમત્કારિક અંતર્રાન હાય છે, અને તેથી તેઓ ઘણું જાણે છે, પણ આ જ્ઞાન તેમને કેવી રીતે થયું, કયાંથી થયું તે તેએ કહી શક્તાં નથી. તેએનાં અનુમાન લગભગ ખરાં જ પડે છે. તેમના અભિપ્રાય સાચેાજ હાય છે. આથી ખીજન લેાકા તેમની સલાહ અનુસાર જ વવાનુ પસંદ કરે છે.
આ લાકા સ્વભાવે નિખાલસ છે. અને કયારેક તા તેએ પેાતાના ભાગ પણ બની જાય છે. આ લેાકેા પક્ષમાં અગ્રસ્થાન રાખનારા હેાય છે. એ માટે તેએ બનતા પ્રયત્ના કરે છે આવાઓને જો હામાએ તરફથી માન, મળે તેા તેઓ જરૂર તેમનું માન બનાવી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને ખુલ્લા દિલના હાય સ્વભાવને લઈને ખીજા એનાં મહત્વાકાંક્ષી અને પેાતાના પેાતાને સૌ માટાં ગણે અને એમાં ગૈારવ લે છે. ખ્યાતિ અને વાહવાહ સાચવનારાઓને ન્યાલ
www.umaragyanbhandar.com