________________
૫૮
અને ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફેબ્રુઆરી સુધી માં જ મે લા ઓ.
(મેષ, ધન અને કુંભ રાશિ.) એક તત્વવાળી રાશિઓ ... ... ... ... મેષ અને ધન.
સૂર્ય સિંહ રાશિમાં તા. ૨૨ મી જુલાઈએ આવે છે અને તા. ૨૧ મી ઓગસ્ટે વિદાય થઈ જાય છે.
સ્વભાવગુણ અને કાર્યશકિત
આ રાશિની તારીખમાં જન્મેલાઓ અદભૂત આકર્ષણ શક્તિ ધરાવનારા હોય છે. સામા માણસને તેઓ પોતાની શક્તિઓથી મુગ્ધ બનાવી તેમને આકર્ષી શકે છે. મિત્ર તરીકે તેઓ વફાદાર અને પ્રેમાળ હોય છે. તેમનાં હૃદય નરમ અને દયાળુ હોય છે. પ્રાણીઓ ઉપર થતી હિંસા કે કરતા તેઓ જોઈ શકતા નથી અને તરત જ તે સહામે પગલાં ભરે છે. આ તારીખેમાં જન્મનારાઓમાંનાં ઘણાં પ્રાણી અને જીવદયા ભક્ત પણ મળી આવશે.
આ લોકા એટલા તો દયાવાન હોય છે કે તેઓ પોતાનાં દુઃખ ભૂલી જાય છે અને બીજઓનાં દુઃખનો જ વિચાર કરવા માંડે છે. માંદા માણસને જોતાં તેઓ એકદમ દ્રવી જાય છે અને તેની સારવાર કરવામાં તેઓ પિતાના સમય અને ધનનો પણ ભોગ આપે છે.
પ્રેમ અને માયાળુ સ્વભાવ એ આ લોકેનું સૌથી મોટું વશીકરણ છે. તેનાથી તેઓ લોકેના હૃદય સર કરી લે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com