________________
૫૯
અને તેએ જ્યાં જાય છે ત્યાં માન-સન્માન મેળવે છે. હાજર જવાબી, ચાલાકી અને ગૂઢ જ્ઞાન પણ આ લેાકામાં છે. એટલે તેઓ ગમે તેવા મુશ્કેલ વખતે પણ પેાતાની જાતને સંભાળી શકે છે. વાત કહેવાની તેમની ખૂબી અનેરી હેાય છે. નાની વાતને પણ છટાદાર ખાનીમાં મેાટી કહી સ`ભળાવી તેઓ લેાકાનાં મન જીતી લે છે. તેમનાં આકષ ણનું આ પણ એક મુખ્ય કારણ છે.
ન્યાય કરતાં યા તેમને વધુ ગમે છે. વિરાધાત્મક વલણ તેમને ગમતી નથી. છતાં જ્યારે તેવી વલણ અખત્યાર કરવી પડે છે ત્યારે તેઓ કાનાં ગાંજ્યા જતાં નથી. તેએ દયાવાન હેાવાથી ક્ષમાશીલ સ્વભાવ પણ ધરાવે છે. વૈરવૃતિને તેમનામાં અભાવ જ છે.
સિંહની જ્યમ જ્યાં સુધી તેએ શાન્ત હોય છે ત્યાં સુધીજ તેઓ સારા ગણાય છે, પણ જ્યારે તેમને છંછેડવામાં આવે છે ત્યારે તેએ વિક્રાળ બની બેસે છે અને વિરોધની હામે ઝઝુમે છે. કાની સિદ્ધિ માટે તેઓ ગમે તે જોખમ ખેડવા તૈયાર મને છે અને જ્યારે તે કામ તેઓ પાર પાડે છે ત્યારેજ જપે છે.
તેમનુ મન વ્યાવહારીક તેમજ આધ્યાત્મિક અને વિષા પ્રતિ પ્રીતિવાળું હાવાથી તેએ લેાકાનું કલ્યાણ કરી શકવા સમ અને છે. ખીજાએને તેએ સત્વર સારા માર્ગ ખતાવી શકે છે. વ્યાખ્યાન, દલીલ, ઉપદેશ આદિ દ્વારા તેએ લેાકાનાં મન પર સારી અસર જમાવી શકે છે. આ લેાકેા જો પેાતાનામાં રહેલી આધ્યાત્મિક શકિતને ખરાખર કેળવે તા તેએનામાં સર્વને જ પેાતાના વિચારને આધીન કરવાનું અસાધારણ બળ આવે છે. મેટાં તત્વજ્ઞાનીએ અને ચૈાતિષીઓનુ કહેવુ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com