________________
સંધિ સમય
કર્ક રાશિ તા. ૨૧ મી જુને બેસે છે અને તેને પરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે, એટલે ૨૧ મી જુનથી ૨૭મી જુન સુધીનો સમય મિથુન ને કર્ક રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમને જન્મ થયો હોય તેઓ આપમતીયાં ને સ્વચ્છંદી હોય છે. તેમને મોજશોખ અને ભપકે ખૂબ ગમે છે. મિત્રો તેમજ પાડેસીઓ તરીકે તેઓ સારા દીપી ઊઠે છે. આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓમાંની કેટલીક નખરાબાજ, વિશ્વાસઘાતી અને વિષયી બને છે.
આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
ના. પ્રતાપસિંહજી ગાયકવાડ ના. નટવરસિહજી–પોરબંદરના મહારાજા સાહેબ ના. પાલણપુરના નવાબ સાહેબ લેર્ડ નોર્થકલીફ લોર્ડ કીચનર આઠમે હેનરી શ્રીમતી કાર્લાઇલ રોબર્ટ નેલ્સન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com