________________
તેમના ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ નાજુક લાગણી, ઘર અને કુટુંબ પ્રત્યેનો પ્રેમ, સંતાને પરની માયા, ધન ભેગું કરવા માટેનો ધીરે પણ મક્કમ પ્રમાણિક યત્ન, વૃદ્ધો પ્રત્યેનો પ્રેમ, ખંતીલો અને ક્રિયાશીલ સ્વભાવ, ન્યાયવૃત્તિ, વહીવટી કાબેલીયત આ તેમના સદ્દગુણે છે.
અવગુણુ
નબળું મગજ, લડાઈખોર સ્વભાવ, બીકણ મને વૃત્તિ, આળસુ, સ્વાર્થ, બીજાંઓ પ્રત્યે બીનજવાબદાર, કંજુસ, જક્કી, અહંકારી, અને ખાવામાં બેકાળજીભર્યા હોય છે.
ભાગ્યશાળી રંગ
લીલો, રાત કે ભરે. ભાગ્યશાળી દિવસ અને આંક તેમનો ભાગ્યશાળી દિવસ : સેમવાર તે મને ભાગ્યશાળી આંક : ૨ તેમને ચન્દ્ર માટેનો ભાગ્યશાળી આંક: ૭ તેમની ભાગ્યશાળી ધાતુ: ચાંદી.
ભાગ્યશાળી મહિનાઓ
તેમના ભાગ્યશાળી મહિના ત્રણ છે. નવેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com