________________
૨૧
મૂકાઇ જવાની પૂરી સભાવના છે.
એકંદરે આ રાશિની તારીખેાવાળાની શરીર સુખાકારી સાધારણ રીતે સારી રહેશે. રાશિના સ્વામી મગળ હોવાથી તે વિશેષ પીડા કરી શકે એમ નથી.
તેમના ગુણ–અવગુણનું સરવૈયુ
ગુણુ
ખુલ્લા મનના, સ્પષ્ટ ખેલનારા, આનંદી અને પ્રમાણિક, પ્રેમમાં વકાદાર, ખીજાએ પ્રત્યે ધ્યાભાવવાળા, લાગણી પ્રધાન અને નજીવી વાતમાં દિલ દુ:ખવનારા, ચપળ, ઉત્સાહી, ઉદ્યમી, લીધેલું કામ મૂકે નહિ એવા ખંતીલા, શકિતશાળી, ખેલવામાં થાકે નહિ એવા, તકરારી અને લડાઇને ઇચ્છનારા હાય છે.
અવગુણ
કીનાબાજ, અઘીરા અને ઉતાવળિયા, સ્વમાન વગરના, ઇર્ષ્યાળુ અને જક્કી, પંચાતિયા સ્વભાવ, દરેક કામમાં માથું મારવાની ટેવ, કયારેક અનીતિમાન, સ્વાર્થી, ધાતકી અને તકરાર–ટટા કરી ખીજાઓને રંજાડવાના તેમનામાં અવગુણા છે. ભાગ્યશાળી રગ
ભુરા, ગુલામી અને શ્વેત. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : તેમના ભાગ્યશાળી આંક મગળ માટેના ભાગ્યશાળી આંક તેમની
ભાગ્યશાળી
ધાતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મગળવાર.
: ७
:
૯
: લટ્ટુ
www.umaragyanbhandar.com