________________
૨૬
લેવામાં આવે છે. આ માણસા જ્યારે કાઇનાં દુશ્મન બને છે ત્યારે તે ભારે કરી બતાવે છે. વ્યાપાર-ધંધાને લગતા નિચા તેઓ જ્યારે શાન્ત અને એકાન્તમાં હશે ત્યારે જ કરી શકશે. ઉશ્કેરાટ દશામાં, લેાકસમુહમાં અને તાત્કાળિક નિણૅય તેમનાથી થઈ શકતા નથી. તેએ ખધાંનુ સાંભળે છે . પણ પેાતાનું ધાર્યું જ કરે છે.
આ તારીખમાં જન્મેલાએ સ્વભાવે બહાદુર, ભય વગરનાં અને હિંમતવાન હેાય છે. મેાજમાહ રોંગરાગ તેમને પ્રિય હાય છે અને વખત આવે સખ્ત મજુરીમાંથી છટકી જઇ એશઆરામ કરવા તરફ પણ તેએ ઢળી પડે છે. શેડ કરતાં તેઓ નાકર તરીકે વધુ દીપી ઊઠે છે.
આ લેાકા જાહેરમાં કામ કરી શકવાની શકિત ધરાવે છે. લેાકેાની નાડ પારખી તેમને શું ગમે છે. તે તેઓ સારી રીતે સમજી શકે છે. સ્થિર મનેાદશાવાળા હાવાથી તેમને સાંપવામાં આવેલા બધા કામ તેઓ ખંત અને વિશ્વાસથી પાર પાડયા વગર રહેતા નથી.
આ લેાકેાની સહનશકિત અજબ પ્રકારની હાય છે. શારીરિક અને માનસિક બન્ને રીતે તે સહન કરી શકે છે. કા કરતાં તેમને થાક લાગતા નથી. અને જ્યાં સુધી તેમનું જોશ ટકી રહે છે ત્યાં સુધી તેઓ કામમાં મડયા જ રહે છે.
સાધારણ રીતે તેમના કાર્યાં અને ખેલવામાં વન રહેલુ હાય છે. તેમના શબ્દો નિશ્ચયાત્મક અને વજનદાર હાય છે. આથી જ લાકામાં તેમના પ્રત્યે માન અને પ્રતિષ્ઠા રહે છે.
આ લેાકાની સ્મરણશકિત તેજ હાય છે. કાઇ પણ પુસ્તકનાં પાનેયાના તેએ યાદ રાખી શકે છે. અને આથી જ આ લેાકામાંના ઘણાં સાહિત્યિક ક્ષેત્રમાં સારી સફળતા મેળવે છે.
આ રાશિની તારીખેાવાળા ખાસ કરીને વ્યાપાર-ધધામાં કુશળ હાય છે. વ્યાપાર કેવી રીતે કરવા-તેના ગુપ્ત ભેદે શુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com