________________
૩૩
જોખમમાં મૂકનારા. અવ્વલ નંબરના સ્વાથી અને તૈયાર માલ આરેગનારા હોય છે. ભાગ્યશાળી રંગ
આકાશી ભુરે, પીળો અને પોપટી.
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : શુક્રવાર. તેમને ભાગ્યશાળી આંક : ૬ શુક્ર માટેને ભાગ્યશાળી આંક : ૬
તેમની ભાગ્યશાળી ધાતુ : તાંબુ. ભાગ્યશાળી મહિનાઓ
તેમના ભાગ્યશાળી મહિના બે છે, સપ્ટેમ્બર અને જાન્યુઆરી.
સંધિ સમય
વૃષભ રાશિ ૨૧ મી એપ્રિલે બેસે છે અને તેનો પૂરેપૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી એપ્રિલની ૨૧ મીથી ૨૭ મી સુધીમાં જેમનો જન્મ થયો હોય, તેઓને મેષ અને વૃષભ રાશિની સંધિમાં જન્મ થયેલો ગણાય છે.
આ સંધિમાં મસ્તક અને હૃદયને સંયોગ થયો હોવાથી તેમાં જન્મનારા પુરુષો શરીરે મજબુત હોતાં નથી તેપણ આગ્રહી અને દ્રઢ સ્વભાવનાં તે હોય છે જ. અને આથી તેઓ ગમેતેવા સંજોગોને પહોંચી વળવાની તાકાત ધરાવનારા થાય છે.
આ સંધિ સમયમાં જન્મનારાઓ સ્વભાવે નિર્ભય, ઉદ્યોગી અને વિજયી મનેદશાવાળા હોય છે. પોતાને જે પસંદ પડે તે
ભ. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com