________________
98
આ રાશિની અસર નીચે જન્મનારા માણસ સુખી, આકષ ક અને અદભૂત કલ્પના શકિતવાળાં હોય છે. તેઓ મુખ્યત્વે મન દ્વારાજ કાર્યો કરે છે. બુધ્ધિવાળા કાર્યાં કરવાનું તેમને ખુબ ગમે છે. કામમાં તેઓ હેશિયાર, ખતવાળા અને ચપળ હોય છે.
કયારેક આ લેાકાનાં સ્વભાવને ઓળખવા પણ મુશ્કેલ થઇ પડે છે. તેએ સાચ્ચા સ્વરૂપે ઓળખાઇ શકાતાં નથી. હૃદયમાં તેમને માનની ઇચ્છા હેાય છે. પરન્તુ જ્યારે તે મળે છે ત્યારે તેએ તેની પરવા પણ કરતાં નથી. આ માટે તેમના વાંક કાઢી ન શકાય. કારણ, આ રાશિની અસર જ તેમનામાં આવેા સ્વભાવ રાપે છે.
આગળ જણાવ્યું તેમ આ તારીખવાળાએ બુદ્ધિ પર જ જીવે છે. એમની બુદ્ધિ તીવ્ર અને અજબ પ્રકારની હાય છે. તેમને જો ચાગ્ય દિશાસુચન કરવામાં આવે અને તેમને સદા બુદ્ધિશાળી કાર્યાં જ સાંપવામાં આવે તેા તેઓ જરૂર આ દિશામાં આગળ વધે અને સારા યશ મેળવે એ નિશકે છે.
આ રાશિના મનુષ્યા અત્યંત પ્રેમાળ અને ઉદાર હેાય છે. બધાંની સાથે તેએ સભ્ય, વિવેકી અને માયાળુ હાય છે. તેમના આ ગુણાથી તેએ દરેકને પ્રિય થઇ પડે છે. તેમને પેાતાના કુળનુ અભિમાન હોય છે. તેમનામાં સ્વા કે કંજુસાઇ હાતી નથી. ગરીમાનું દુઃખ તેમજ તેમની ચિન્તા તેમને હેડે હાય છે. સામાજીક કામામાં તેએ આગળ પડીને કામ કરે છે, અને કયારેક તેા તેઓ પેાતાના જાન માલને પણ જોખમમાં મૂકી દે છે. ખીજાઓને મદદ કરવા માટે તેએ ઘણીવાર પેાતાના અંગત સ્વાર્થને પણ હાનિ પહેાંચાડે છે.
જ્ઞાનની તથા અસાધારણ મુધ્ધિનું સામર્થ્ય મેળવવાની તેઓને ભારે તૃષ્ણા હેાય છે. સાહિત્ય અને શિક્ષણનાં વિષયમાં તેએ ભારે ખતીલા અને અભ્યાસવૃત્તિ ધરાવનારા હાય છે. કંઇપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com