________________
ભોગવી શકાશે નહિ. કારણ તેઓ પોતાનાં સ્વભાવને વશ બની ભટકતી જીંદગી ગુજારતાં હોય છે. ઉપરાંત સ્વભાવની અસ્થિરતા પણ એમાં કારણભૂત બને છે. કેટલાકને બે વઅત પરણવાને સંગ પ્રાપ્ત થાય છે. એને પણ સુખી પરિણિત જીવનમાં વિત માનવામાં આવ્યું છે. કેટલાકે એક પછી એક એમ બે સ્ત્રીઓને પણ પરણે એવી શકયતા છે.
આ તારીખમાં જન્મેલાઓને સંતતિમાં પુત્ર વધુ થશે. કેટલાક નાનાં છોકરાંઓનાં મરણ પણ તેમને જેવા પડશે. એકંદરે આ લોકોનું કૌટુમ્બિક જીવન તેમની બેધારી મનોવૃત્તિને લઈને જોઈએ તેવું સુખી અને સરળ બનશે નહિ. વંધે
આ તારીખેમાં જન્મનારાઓ એજન્ટ અને બ્રોકર તરીકે સારું કામ આપી શકે છે. કારણ આ ધંધામાં કામને ફેરફાર થયા કરે છે અને આ લોકોને સ્વભાવ પણ ફેરફારવાળો હોઈ તેમને આ ધંધે બરાબર બંધ બેસતે થઈ પડે છે.
બેરીસ્ટ, ન્યાયાધિશે, રાજદ્વારીઓ, બેંક, હિસાબી કારકુન, અભિનેતાઓ તેમજ અનુવાદક તરીકે પણ આ લોકે સારાં દીપી શકે છે. મહેનત કરતાં મગજનાં કામમાં તેમને વધારે ફાવટ આવે છે એટલે તેમાં જ તેમને યશ અને કલદાર બને મળે છે. પૈસાની બાબતમાં આ લેકે વધુ તેજ માલમ પડયા છે. શેર બજારમાં તેજીમંદીના વ્યાપારમાં કે પછી નાણાની ઉથલપાથલવાળા કામમાં તેમનું કિસ્મત અજબ રીતે ચમકે છે. તેમની જન્મેત્રીમાં બુધ (Mercury) નું સ્થાન જે આગળ પડતું હોય તે આ લેકે તંત્રીઓ, ખબરપત્રીઓ, લેખકે અને છાપખાનાનાં માલીકે પણ થઈ શકે છે.
શિક્ષક તરીકે પણ તેઓ સારું કામ કરી શકે છે. સાહિત્યિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com