________________
૪૨
શેાખ અને શાન્ત જીવન જીવવાની ઇચ્છાને લઇને આ ધંધામાં ઘણાં પેાતાની જીંદગી ગાળી રહેલા માલમ પડશે. આ તારીખેામાં જન્મેલા પુત્રાનાં પિતાએએ પેાતાનાં સતાનાને સારૂં શિક્ષણ આપી તેમને કાઇ શિક્ષણની અથવા તેા સાહિત્યિક દિશા તરફ વાળવાના પ્રયત્ન કરવા હિતકર છે.
ઘણીવાર આ લેાકાને આર્થિક મુંઝવણે નડે છે, અને એથી તેમનું કામ અટકી પડે છે. વધુ ચિન્નટાઇ રાખવામાં આવે અને આગળ પાછળની ગણત્રી કરી પૈસાની વ્યવસ્થા કરવામાં આવે તા આ મુઝવણ સહેજે મટી જાય એમ છે.
આ લાકા જબાનમાં મીઠા હોવાથી વ્યાપારી કે પછી. કેન્વાસર તરીકે પણ સારી ક-તેહ મેળવી શકે છે. વ્યાખ્યાનમાં, દલીલમાછમાં આ લેાકેા સારા ફાવે છે અને તે કામ તેમને બંધ બેસતું થઈ પડે છે.
ટ્રાવેલીગ એજન્ટ તરીકે પણ આ લેાકેા ખૂબ નામના મેળવી શકે એમ છે. કારણ આ લેાકેાના સ્વભાવ નવિનતાના ચાહકરૂપ હેાવાથી તેમજ નવા નવા અનુભવેાના શેાખ હાવાથી તેમના સ્વભાવને અનુકૂળ થઇ પડે એવી આ લાઇન છે.
આ રાશિની તારીખેામાં જન્મેલાએ સાહિત્યિક ક્ષેત્રમાં પણ સારી નામના મેળવી શકે એમ છે. લેા લીટન, સર થામસ મુર, પ્રસિધ્ધ ઇટાલિયન કવિ ડાંટે, રશિયાના ક્રાન્તિકારી કવિ પુસ્કિન, થેામસ હાડી, સર એડવીન આર્નોલ્ડ, ચાર્લ્સ કીંગ્સે આદિ કવિએ, લેખકા એનાં સૂચક પૂરાવા છે. આ પ્રસિદ્ધ લેખકાનાં જન્મ આજ રાશિની અસર નીચે થયા હતા. જીવન તન્દુરસ્તી અને સુખ
આ રાશિની તારીખા નીચે જન્મનારાઓના શારીરિક ઘણાં પાતળા અને લાંખા તેજસ્વી અને પાણીદાર
માંધા સારા અને મજબુત હાય છે. પણ બને છે. તેમનું મુખ અને આંખે।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com