________________
૪૪
તેમની આર્થિક સ્થિતિ સાધારણ રહેશે. અને એની ચિતા પણ તેઓ કરશે નહિ. પૈસા ભેગા કરવાનું તેમનું કામ નથી. સાહિત્યિક શેખ હોવાથી તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચારે એ સૂત્રને માનનારા થશે, અને તે અનુસાર પિતાનું જીવન જીવવાની પણ મુશ્કેલી પડશે તે પણ તે ક્ષણજીવી હશે અને તેઓ પોતાના ખંત તેમજ અભ્યાસથી સુખી જીવન ગાળી શકશે.
આ લોકે ખાટી ચિન્તા અને વધુ પડતો ઉત્પાત છોડી દે. પિતાનાં મગજને શાંત રાખી ખપપૂરતું જ કાર્ય કરવાનું માથે લે તો તેઓ સારામાં સારૂં જીવનસુખ ભોગવી શકશે. તેમનું ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ ચપળ અને મનશક્તિની સાથે ઉદ્યમી. મહત્વાકાંક્ષી, માનસિક ઉન્નતિમાં જ રાચનારા, એકી સાથે બે કામ કરવાની નીતિમાં માનનારા, ઝડપી, તીવ્ર બુધ્ધિવાળા, મિત્રચારમાં તેમજ પૈસાનાં વ્યવહારમાં પ્રમાણિક, ખંતીલા, વિવેકી, પરેપકારી અને માયાળુ હોય છે.
અવગુણ અતિશય કલ્પનાશીલ અને અસ્થિર મને દશાવાળા, કંઈક ઢીલા અને બહીકણ, અવિશ્વાસુ. કારણ કઈ ઘડીએ તેઓ શું કરશે તે કહી શકાય નહિ. કયારેક ઉતાવળીયા અને વાતડીયા હેય છે. ભાગ્યશાળી રંગ
લીલો, પોપટી, ભુર અને નારંગી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com