________________
તેમનું મગજ સદા ક્રિયાશીલ રહે છે. કેટલાકા તા તેમને યાંત્રિકૠત્તિવાળા પણ કહે છે. આવા સ્વભાવને લઇને તેએ વ્યાપાર-હુન્નરમાં વિશેષ કાવે છે.
કેટલીક વખતે આ લેાકાની સ્વતંત્રવૃત્તિ ઠીક રીતે ખીલી ઊડે છે. આવા સંચાગામાં તેએ સારા લેખકેા કવિએ અને ઇતિહાસવેત્તાઓ પણ બની જાય છે. પરન્તુ આવા સંજોગા જીજ જ આવે છે.
વૃધ્ધા પ્રત્યે તેઓ માન અને આદરભાવ રાખે છે. તેમની આજ્ઞા ઉથાપવી તેમને ગમતી નથી. સુધારાએ કરવાનુ તેમને પસ નથી. એને અપનાવતાં પણ નથી અને જ્યારે અપનાવે છે ત્યારે તેમાં તેઓ પેાતાના સ્વાર્થ જ જીવે છે.
વ્યાપાર-ધધા સિવાય ખીજા કશામાં તેમની મહત્વાકાંક્ષા જાગતી નથી. યાંત્રિક મગજવાળા હોવાથી કયારેક તેઓ વ્યાપારમાં મેાટી સેાગઢી પણ મારી દે છે.
આ તારીખેામાં જન્મેલા બાળકેા કમતાકાત હોય છે. શરદીને ભય પણ તેમને વારંવાર સતાવે છે. સારી સૈાબતમાં બાળકાને રાખવામાં આવે, તેમને ચેાગ્ય વ્યાયામ કરાવવામાં આવે અને પુષ્ટિકારક ખારાક આપવામાં આવે તેા તેમની કમતાકાત દૂર થઈ જાય અને ભવિષ્યમાં તે સમાજને ઉપયોગી થઇ પડે છે.
લગ્ન
આ રાશિની તારીખેામાં જન્મેલાઓએ પેાતાનાં લગ્ન ૨૧ મી એપ્રિલથી તે ૨૦ મી મે (વૃષભ રાશિ) અને ૨૧ મી ડીસેમ્બરથી તે ૧૯ મી જાન્યુઆરી (મકર રાશિ) સુધીમાં જન્મેલા સાથે કરવાં જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com