________________
૪૯
સ્વભાવે તેઓ ઘેાડા છ્હીકણુ અને આળસુ હેાય છે. વાતેામાં તેઓ બાદશાહ તરીકે પેાતાની જાતને ઓળખાવે છે પરન્તુ જ્યારે ખરૂ' કામ આવી પડે છે, ત્યારે આ લેાકેામાંના કેટલાક સલામતી શેાધે છે અને કાઇપણ મુશ્કેલ કામ કરવાનું સાહસ તેએ કરી શકતાં નથી.
વાતચીતમાં તેએ શરમાળ અને અસ્પષ્ટ હોય છે. જાહેરમાં તેઓ એલી શકતાં નથી. તેમને પેાતાની પ્રતિષ્ઠાના ધાક સદા રહે છે. અને આથી જ લેાકામાં પેાતાના માનમરતએ જરાય એછે ન થાય તેની તેઓ કાળજી રાખે છે. વહેમી માનસ, શંકાશીલ અને હીકણ સ્વભાવ, કરકસર, શાન્તિ અને ખંત એ તેમના સ્વભાવનાં લાક્ષણિક તત્વ છે.
આ લેાકા દ્રઢ અને જક્કી વલણનાં પણ માલમ પડયાં છે. કામમાં તેએ જેવા દ્રઢ છે તેવાજ દ્રઢ તેએ પાતાના કકકા ખરા કરાવવામાં પણ છે. સાથે સાથે શાન્તિના પણ તેએ ચાહક છે. લડાઇ–ટા તેમને પસંદ નથી. વિગ્રહી મને દશાથી તેઓ સદા દૂરજ રહે છે.
મુસાફરીના તેમને શાખ છે. દુનિયાનાં નવાં રંગ જોવાની તેમને સદા ઇચ્છા રહ્યા કરે છે. આ માટે તેએ સમય કે દ્રવ્યના ભાગ આપવા ઇચ્છતા નથી. પણ તેમના હૃદયના ખુણામાં ઈચ્છા રહ્યા કરે છે કે દુનિયાની મુસાફરી કરી લઇએ.
અહંકાર અને અદેખાઇમાં પણ આ લેાકેામાંના કેટલાક ગાંજ્યા જાય એમ નથી. કાઇનુ એકદમ ભલુ થઈ જાય એવુ તેઓ ઇચ્છતા નથી. સાથે સાથે એટલું પણ કહેવું જોઇએ કે તેએ લેાકાનું એકદમ ખરાબ થઇ જાય એવું પણ ઇચ્છતા નથી. એશઆરામના તેએ ખાસ શોખીન હોય છે.
આમ છતાં પણ તેઓ ઉદ્યમી અને દયાળુ હાય છે.
સ. ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com