________________
૪૩
હાય છે. શરીર સશક્ત હેાવા છતાં પણ તેમના શરીરમાં સામાન્ય નખળાઇ રહે છે. તેમને હાથ-પગ હલાવવાની ટેવ વધુ હાય છે.
તેમની શરીરિક અસ્વસ્થતાનું કારણ વધુ પડતાં કામના બેજો તેમજ ચિન્તા છે, ગા ઉપરાંતનું કામ તેઓ છેડી દે, શિકત અનુસાર કામકાજ કરે અને ખેાટી ચિન્તા ન કરે તેા તેઓનું આરાગ્ય સારૂ રહેશે એટલુંજ નહિ પરન્તુ તેમના માનસિક વ્યાધિ પણ દૂર થઇ જશે અને તેઓ ઉચ્ચ જીવન જીવી શકશે.
ખભા, હાથ અને ફેસાં પર મિથુન રાશિનું પ્રાબલ્ય હાવાથી આ લાકા એ વિભાગનાં દરદોથી અવારનવાર પીડાતાં માલમ પડી આવશે તેમને ગળામાં, ફેફસાંમાં કરા થાય છે અને કયારેક તા જ્ઞાનતgની બિમારીથી પણ તેએ પીડાય છે.
ફેફસાં એ આ તારીખેામાં જન્મેલાએનાં શરીરના મુખ્ય ભાગ છે. એટલે શરદીની તેના પર અસર થવાની સભાવના રહે છે. એમાંથી મુકત થવા માટે તેમણે માંદગી દરમ્યાન શરદીથી સાવચેત રહેવું અને ફેફસાંઓની ખરાબર કાળજી રાખવી. જે બાળકાના જન્મ આ ભાગમાં થયા હાય તેના પિતાએ પેાતાના પુત્રને શરદી ન લાગે તે માટેના તમામ પ્રયત્ના કરવા જરૂરી છે.
સ્રીએ પણ આંકડી, હીસ્ટીરીયા આદિના દરઢાથી પીડાય છે. બાળકાને દાંતની પીડા સતાવે, કેટલાકેાને ક્રમની અસર પણ લાગુ થાય તેવી સંભાવના રહે છે. આ બધા દરદોથી દૂર રહેવા માટે આ લેાકાએ આહારશાસ્ત્રના અભ્યાસ કરવા જોઇએ અને પેાતાને શું વધુ અનુકૂળ આવશે તે જાણી લેવુ જોઇએ. ખેાટી ચિન્તા તેમજ ઉશ્કેરાટને તેમણે તિલાંજલી આપી દેવી જરૂરની છે. એમના શરીરનાં અનારાગ્યનુ આ પણ એક મુખ્ય કારણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com