________________
૪૫
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : બુધવાર.
તેમના ભાગ્યશાળી આંક :
૫
તેમની ભાગ્યશાળી ધાતુ : પાય.
ભાગ્યશાળી મહિના
તેમના ભાગ્યશાળી મહિના એ છે. ફેબ્રુઆરી અને અકટાખર સધિ સમય
આ
મિથુન રાશિ ૨૧ મી મેએ બેસે છે અને તેના પુરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. એટલે ૨૧ મી મે થી ૨૭ મી મે સુધીના વખત વૃષભ ને મિથુનની સંધિના સમય છે. સમયમાં જેમના જન્મ થયા હોય તેઓ વિચારક, શાષક, કલારસિક વગેરે વૃત્તિવાળા બને છે. આ સધિકાળમાં જન્મનારા પુરુષા અવિવેકી અને જરા તાડા હોય છે. તેમનામાં લજ્જા હાતી નથી. સ્ત્રીએ આકળા સ્વભાવવાળી અને પેાતાના ઘણાખરા સમય આળસમાં ગુમાવનારી બને છે.
આતારીખામાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિ
લુણાવાડાના ના. ઠાકાર સાહેબ સર પરશેાત્તમદાસ ઠાકારદાસ શેઠ પ્રાણલાલ દેવકરણ નાનજી કવિ ડાન્ટે
કવિ પુષ્કિન થામસ હાડી
સર એડવીન આર્નોલ્ડ મહારાણી વિટારીયા મહાન પીટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com