________________
૪.
જીવનમાં તે ઘણું સારૂ કામ કરી શકે એમ છે.
આ તારીખવાળાએ પેાતાના જીવનનાં મધ્યભાગમાં સારા લાભ ઉઠાવી શકે એમ છે. વ્યાપાર-ધંધામાં, નાણાની ઉથલ પાથલવાળા ધંધામાં તેએ ખાસ કરીને વધુ નસીખવતા નિવડે છે.
આ રાશિની અસર નીચે જન્મનારી સ્ત્રી કહ્યાગરી, પતિ પ્રત્યે પ્રેમ રાખનારી અને તેને તાબેદાર હોય છે. સીએને સૃષ્ટિસૌન્દર્યંમાં તેમજ કળામાં રહેલા સૌનેા ખાસ શેખ હાય છે. વિવિધ જાતનાં સુંદર રાગેા ઉપર તેમજ પુત્રે ઉપર તેમને વધુ પ્રેમ હોય છે. આ તારીખેામાં જન્મનારી કેટલીક સ્ત્રીઓએ તા ઈતિહાસમાં ખૂબ નામના મેળવી છે. રાણી વિકટારીયા, રાણી લીઝામેશ, મીસીસ . હેલન ફાસેટ વગેરે મહાન નારીએ આજ તારીખેામાં જન્મી હતી.
આ રાશિની તારીખેામાં જન્મેલાઓએ ભય–શંકાના ત્યાગ કરવા, હૃદયમાં હિમ્મત રાખવી અને જે સુખ દુ:ખ પડે તેના સામનેા કરવા. મનને શાન્ત રાખવું, વાણી ઉપર સંયમ રાખવેા અને શાન્ત, સૌમ્ય તેમજ ઘેાડુ ખેલનારા અને વિચારશીલ મનુષ્યેાના સહવાસ સેવવા.
આ તારીખની અસર નીચે જન્મનારાઓએ પેાતાનાં લગ્ન ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફેબ્રુઆરી (કુ ંભ રાશિ) અને ૨૨ મી સપ્ટેમ્બરથી તે ૨૨ મી અકટોબર સુધીમાં (તુલા રાશિ) જન્મેલાએ સાથે કરવા જોઇએ. એમની સાથેને લગ્ન સમધ સારા મેળ રખાવે છે એટલું જ નહિ પરન્તુ તેમના સંબંધથી ઉત્પન્ન થયેલી પ્રજા વીવાન, પ્રતાપી અને સદ્ગુણી પણ નીવડે છે.
કૌટુમ્બિક સુખ
આ તારીખમાં જન્મેલાઓમાંના કેટલાક કૌટુમ્બિક સુખ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat