________________
૧
જીવન–તન્દુરસ્તી અને સુખ
આ રાશિની તારીખેામાં જન્મેલાએ શરીરે કદાવર, મજબુત અને જાડા હેાય છે. તેમનાં નાક–મુખ પહેાળાં હોય છે. તેમનાં દેહની ચામડી લાલચેાળ અને તેજસ્વી હાય છે. તેમના ખભા વિશાળ હોય છે. તેઓ ઉમર લાયક થતાંની સાથે જ કામાવેશમાં આવે છે. તેમનામાં વિકારી વાસના પ્રબળ હોય છે. આથી શરીરને આરોગ્યમય રાખવા માટે તેમણે કસરત તેમજ સત્ પુસ્તકાનું વાચન કરવું અતિ જરૂરતું છે.
તેમનાં શરીરનુ કાઈ પણ નમળું અંગ હાય તા તે ગળું કે ગરદન છે. તેમણે પેાતાનાં ગળાની સાવચેતી રાખવી અને તેને માફક આવે તેવા જ ખારાક લેવા. બહુ માટેથી મેલવું નહિ, અતિશય રડવું નહિ. તેમજ ગળાંને તસ્દી પડે એવું કામ કરવું નહિ. આ લેાકેા વારવાર ગળાનાં દરદેાથી, ટાન્સીલેાથી, દાંતના દરદેાથી પીડાય છે.
તેમણે પેાતાની છાતી, આંખ, દાંત અને નાકની ખાસ જાળવણી કરવી. હિતેા એના દરદોથી તેમની તન્દુરસ્તી જોખમાશે અને જીવનનું સાચ્ચુ સ્વાસ્થ્ય તેઓ મેળવી શકશે નહિ.
તેએ ઉદરરાગનાં (Dropsy) દરદેથી પણ પીડાશે. આ દરદ થવાનાં એ કારણ છે. ૧-અતિશય આહાર ૨-વિકારી વાસના. આ રાગમાંથી મુક્ત થવા માટે તેમણે આહાર તેમજ ઈન્દ્રચેટ પર કામુ મેળવવા જરૂરી છે.
તેમનુ રાશિ અવયવ હૃદય અને ગળુ હાવાથી અવારનવાર આ ભાગ પર હુમલા થાય એ સ્વાભાવિક છે. તા પણ એની હામે તેમણે ઉપાચા તા ચાલુ જ રાખવા જોઇએ. ખુલ્લી હવા અને ચાલવાની ટેવ તેમને સારો ફાયદો આપી શકે એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com