________________
૨૯
લગ્ન
આ તારીખેાની અસરમાં જન્મેલાઓએ પેાતાનાં લગ્ન ૨૨ મી ઑગસ્ટથી તે ૨૧ મી સપ્ટેમ્બર (કન્યા રાશિ) અને ૨૧ મી ડીસેમ્બરથી તે ૧૯ મી જાન્યુઆરી (મકર રાશિ) સુધીમાં જન્મેલાઓની સાથે કરવાં જોઇએ. એમની સાથે જો લગ્ન કરવામાં આવે તે તેમની વચ્ચે સારા મેળ રહે છે અને તેમનુ લગ્નજીવન યશસ્વી, દીર્ઘ અને કાઇપણ પ્રકારનાં વિરાધ વગરનું બને છે. તેમનાથી ઉત્પન્ન થયેલાં સતાના વીવાન, પ્રતાપી અને લાંબુ જીવન જીવનારા હાય છે.
આથી વિરોધી સ્થિતિમાં થયેલા લગ્ના નિષ્ફળ નીવડે છે અને તે પરાણે જ ભાગવવા પડે છે.
કાટુમ્બિક સુખ
આ તારીખેાની અસર નીચે જન્મેલાએ સુખી અને આનંદી રહેશે. સ્રી, પુરુષ વચ્ચે તેમજ કુટુમ્બનાં ખીજા સભ્યા વચ્ચે તેમને સારા મેળ રહેશે. ખીજા' ખરાબ ગ્રહા ન નડે તેા સંતાન સુખ પણ તેઓ પૂરા આનંદની સાથે ભેગવી શકે છે. તેમનુ પરિણિત જીવન સુખી, સરળ અને આનદી બનશે.
ધંધા
આ તારીખેામાં જન્મેલાએએ ધધા નાકરી માટે શિક્ષણ લેવું જરૂરનુ છે. એક વખત તે જે શિક્ષણ મેળવે છે તે તેએ કદી પણ ભૂલી જતાં નથી અને તે માર્ગે ધંધામાં આગળ વધે છે. આ લેાકાને કાઇની દૂધ અને શાખાથી ઘણાં જ જરૂરનાં છે.
આ લેાકેા મુખ્યત્વે નાણાના વ્યહવારવાળા કામમાં વધુ લાયક નીવડે છે. તેમની નાણાકીય સુધ્ધિ આશ્ચર્યજનક હાય છે. આથી જ તેઓ મેકર, કેશીયર કે ખાનચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com