________________
૨૦
છે. બજારમાં માંગ શેની વધુ છે તે તેએ સારી રીતે જાણે છે. સર થેામસ લિપ્ટન નામના મશહૂર ચહાના વ્યાપારી પણ આજ રાશિની તારીખેામાં જન્મ્યા હતા. એણે જે મે અને જે કુશળતાપુર્વક પેાતાનેા ધંધા આગળ વધારી નામના મેળવી હતી તે આ કથનને ખરાખરે ટેકા આપે છે.
આ લેાકેાને મિત્રા વધુ પ્રમાણમાં મળી આવશે. જીવનમાં જે જે ક્ષેત્રમાં તેઓ પ્રવેશશે તે તે ક્ષેત્રેમાંથી તેમને મિત્રા મળ્યા વગર રહેશે નહિ. મિત્રાની મિત્રતાથી તેમને વખતે વખત લાભ જ થયા કરશે.
આ માણસે સ્વભાવે જકકી હાય છે એ આગળ જણાવી ગયા છીએ. તેમના આ સ્વભાવ તેમને ક્યારેક મુશ્કેલીમાં મુકી દે છે. આમ છતાં પણ મિત્રાચારીમાં તેઓ પુરા વફાદાર હાય છે. જ્યારે તમારા તે લેાકેાને પુરા પરિચય મળી જાય છે ત્યારે તેએ તમારે માટે કંઇપણ કામ કરતા અચકાતાં નયી. સ્વભાવે તેઓ સંકુચિત મના-િત ધરાવનારાં અને ખંતીલાં હેાય છે. પ્રથમ તેઓ પેાતાના ઘરને માટે અને પેાતાના માણસા માટે જ પ્રયત્ના કરે છે. લાભ સમયે તેએ પેાતાનાં જ અપ્તજનાને ખટાવે છે.
આ લેાકા સ્વભાવે આનદી, કલ્પનાશીલ અને પ્રમાણિક હાય છે. સામાજીક રીતરસમૈામાં તેએ સારી રીતે ભેળાઇ જાય છે. લેાકેામાં તેઓ આકર્ષણ પણ ઉપાવી શકે છે. દેખાવમાં મજબુત અને અજબ પ્રકારની સહનશકિત ધરાવનારા હાય છે. બાળકાના તેમને શેાખ હાય છે અને તેમના, જીવનને ચેાગ્ય માર્ગે લઇ જવામાં તેઓ આનં અનુભવે છે. તેમના રાશિ સ્વામી શુક્ર હાવાથી તેઓ કુમળાં હૃદયનાં અને અળિયેલ હોય છે. જરા જેટલા શબ્દો પણ તેમને હૃદયમાં લાગી જાય છે અને વેદના કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com