________________
૩૦
તરીકે સારા ફાવી શકે છે. ઉપરાંત મહેતાજી તરીકે, હાટલ મેનેજરો તરીકે તેમજ ડાકટર, મત્રીએ અને દરજીએ તરીકે પણ તેએ ઠીક ઠીક રીતે કામ કરી શકે છે. આ તારીખેામાં જન્મેલાએમાંના ઘણાં નહેર ખાતાઓમાં, સરકારી નેાકરીઓમાં તથા એવાંજ ખીજા ખાતાઓમાં પેાતાનું કિસ્મત ચમકાવી શકે છે.
આ તારીખની અસર નીચે જન્મેલાએ મી·નીકસ, આટીસ્ટ, ઇલેકટ્રીશીયન અને ડીરેકટરા તરીકે પણ કામ કરી શકે છે.
આ તારીખની અસર નીચે જન્મેલાઓમાં મેટાં સાહિત્યકારા, લેખકા અને કવિએ પણ નજરે પડે છે. હેનરી ફીલ્ડીંગ, ડેનીયલ ડીકેા, જેરામી, મહાન કવિ અને ફિલ્મ્સક્ રવિન્દ્રનાથ ટાગાર આદિ મહા પુરુષા આજ રાશિની અસર નીચે જન્મેલાં હતાં.
આ ઉપરાંત મહાન મીચીયાવેલી, એડીસન, એલેકઝાન્ડર પેાપ, થેામસ હકલી, મેડમ મેહ્બા, ડ્યુક એક વેલિગ્ટન આદિ વિવેચકા, વૈજ્ઞાનિકા, રાજદ્વારી નેતાએ પણ આજ તારીખેામાં જન્મ્યાં હતાં.
ખેતીવાડીનાં કામકાજમાં, ખીલ્ડીંગ કાન્ટ્રેકટર તરીકે ડેકારેટરો તથા કમ્પાઉડર તરીકે પણ આ લાકા સારૂ કામ આપે છે. આ રાશિની અસર નીચે જન્મેલી સ્ત્રીએ સારી નસેkઆયાએ બની શકે છે. રાંધવાની કળામાં અને ઘરકામમાં પણ તે પાવરથી હાય છે.
આ લેાકાએ એક સુચના ધ્યાનમાં રાખવાની જરૂર છે. ખીજાઓની બુધ્ધિથી દારાવા કરતાં પેાતાનીજ સર્જનશકિત રચવી અને તેને આધારે ચાલવું. ીનએના આધાર પર રહેવાથી કાઇક સમયે સપડાઇ જવાના ભય રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com