________________
એક તત્વવાળી રાશિએ
૨૪
કન્યા અને મકર.
સુર્ય વૃષભ રાશિમાં તા. ૨૧ મી એપ્રિલે આવે છે અને
...
...
તા. ૨૦ મી મેએ વિદાય થઇ જાય છે.
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ રાશિની તારીખામાં જન્મેલાઓના સ્વભાવ મકકમ અને વ્યવહારૂ હાય છે. કામ કરવાની તેમની શકિત વ્યવસ્થિત અને વધુ કાળજીવાળી તથા ચીધ્વટાઈભરી હાય છે, જે કામ તે હાથમાં લે છે તે પાર પાડયા વગર રહેતાં નથી. મકકમ અને નિશ્ચયાત્મક સ્વભાવ એ આ તારીખેામાં જન્મેલાએને ખાસ સ્વભાવ છે. તેએ ભાવે જરા નરમ અને કંઈક ઠંડી પ્રકૃતિનાં પણ હાય છે.
આ લેાકેા નવી નવી પધ્ધતિનાં ચાહક હાય છે અને જુની રસમ મુજબ કામ કરવાનુ તેએ ઇચ્છતાં નથી. એકનુ એક કામ તેઓ વિવિધ રીતે કરે છે, ત્યારે જ ઝ ંપે છે. કામમાં જરા ધીમા હાય છે તેા પણ જે કામ તેઓ કરે છે તે સંપૂર્ણ અને ચાકકસ જ હાય છે,
તેએમાં વિચારશીલતા ઓછી હાય છે, અને એટલે સાધારણ રીતે જ તેમને પેાતાના કાની રૂપરેખાની જરૂર પડે છે. એક વખત તેમને શું કામ કરવાનું છે તે કહેવામાં આવે કે તરત જ તેઓ તે કામ ચાકકસપણે પાર પાડી આપે છે એમાં જરા પણ શંકા નથી. તેમની શારીરિક અને માનસિક પ્રકૃતિ મંદ હોય છે તેા પણ જ્યારે તેએ ગુસ્સે ભરાય છે ત્યારે કાઇની પરવા પણ કરતાં નથી. તે વખતે તેમના મગજની ઉષ્ણતાના પારા હદ બહાર ચાલી જાય છે, અને તેમને શાન્ત પાડવાં મુશ્કેલ થઇ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com