________________
ભાગ્યશાળી મહિનામ
તનના ભાગ્યશાળી મહિના એ છે. આગસ્ટ અને ડીસેમ્બર.
२२
સધિ સમય
આ
મેષ રાશિ ૨૧ મી માર્ચથી બેસે છે અને તેને પૂરેપૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી માની ૨૧મીથી તે ૨૭ મી સુધીમાં જેમના જન્મ થયા હાય છે તેઓને મીન અને મેષ રાશિની સંધિમાં જન્મ થયેલા ગણાય છે. સંધિમાં પગ અને મસ્તકના સંચાગ થયેલા હાવાથી, તેમાં જન્મેલાં મનુષ્યેામાં મગજની આશ્ચર્યકારક શકિતઓ હાય છે. મેાટા ઉદ્યાગાની રચના કરવામાં તેઓની બુધ્ધિ સારૂં કામ આપે છે. તેમનામાં અદભૂત ઉત્સાહ, માયા, અને પ્રેમ હાવાથી તેઓને મિત્રા પણ અધિક મળે છે. તેએ અતરજ્ઞાન અને ધ પ્રિય પણ હાય છે. તેએ મંનનાં, વફાદાર અને સ્વચ્છતાને
ચહાનારા હાય છે.
આ રાશિમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિ
રવિવમાં
મેજર ખી. ડી. અસુ
લાઠીના ના. ઠાકાર સાહેબ
ચાલી ચેપ્લીન
મેરી પીક
કવિ વર્ડઝવ
સ્વાન્ત્રગ
મહાકવિ શેકસપિયર
મહાન ખીસ્સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com