________________
એવી વાત છે. આવી દલીલ કરનારાએ મુખ્યત્વે પશ્ચિમના સિદ્ધાન્તવાદીએ અને નાસ્તિકા જ હાય છે. પરંતુ તેઓને ખબર નથી કે હારા ગાઉ દૂર રહેલા ચન્દ્ર તથા સૂની અસર આ પૃથ્વીના પ્રત્યેક પ્રાણી—પદાથ ઉપર થયા જ કરે છે. ચંદ્રથી સમુદ્રમાં ભરતી–એટ થાય છે. કેટલાક રાગેામાં અમાસ તથા પૂર્ણિમાના દિવસે રાગીઓને માટે ભારે ગણાયા છે. ફાગણમાં અમુક રાશિના સૂર્ય થયા પછી ગાંડા મનુષ્ચાનાં મગજ વધુ ઉન્મત અને છે. શું આ સૂચન્દ્રની અસરનુ ફળ નથી ? જ્યારે આ એની અસરના આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે દૂર રહેલા ખીજા ગ્રહેાની આપણા ઉપર શું અસર થતી જ નથી એવુ કહેવાનુ આપણી પાસે શું પ્રમાણ છે?
માનવી જીવન ઉપર ગ્રહેાની અસરના સ્વીકાર થયા પછી. જાણવું ઘટે છે કે પ્રત્યેક ગ્રહમાંથી તે તે ગ્રહનુ ખાસ દ્રવ્ય નિર ંતર વહ્યા જ કરે છે, જેમ સૂર્યના પ્રકાશમય અણુએ સૂર્યદ્વારા આપણી પૃથ્વી ઉપર સદા ટપકયાજ કરે છે તે જ મુજબ આકાશમાં રહેલાં ગ્રહેાના અણુએ પણ આપણા પ્રતિનિર ંતર આવ્યા જ કરે છે, અને જે અણુઓને જેમની સાથે સજાતીય સબંધ હોય છે તેના પ્રતિ તે આકર્ષાય છે. આવી રીતે આકર્ષા તેની અનુકૂળ અસર તે જન્માવે છે. સાત્વિક, રાજસ અને તામસ પદાર્થો અને તેની
અસર આ જગતમાં બધા પદાર્થોં સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રિગુણવાળા છે. તેમાં જે જે સાત્વિક પદાર્થા હાય છે, તેઓ પેાતાનાથી વધુ પ્રખળ સાત્વિક પદાર્થોથી પાષાય છે. આવી રીતે બીજા પદાર્થાનું પણ સમજવું. સૂર્ય, ચન્દ્ર તથા બૃહસ્પતિ એ ત્રણ ગ્રહા સાત્વિક છે. એટલે તેએમાંથી વહેતુ સાત્વિક દ્રવ્ય આ જગનનાં બધાં સાત્વિક પ્રાણી પદાર્થાન પાષે છે. બુધ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com