________________
હ
કંઇક કુમળા હોય છે. પેાતાના સગાસંબંધીએને અથવા પ્રિયજનાને કાઇ નિંદતુ હાય અથવા ગાળે દૈતુ હાય તેા તેએ એક ક્ષણ પણ સહન કરી શકતી નથી, અને કડક વચનાથી તેમના બચાવ કરે છે. મેષ રાશિની અસર નીચે જન્મેલી બધી સ્ત્રીએ સુંદર, આકર્ષક અને પ્રીતિપાત્ર હોય છે.
/
આ લેાકેાએ એક વાત ધ્યાનમાં રાખવાની છે. તેમણે ઘણાં કામેા લઇને પેાતાના મળને વહેંચી ન નાખવું જોઇએ, પણ બની શકે એટલાં ઘેાડાં કામ લઇને આગ્રહથી મચ્યા રહી તે કામ સિદ્ધ કરવાં.
લગ્ન
આ તારીખેાની અસરમાં જન્મેલાઓએ પેાતાનાં લગ્ન ૨૨ મી જુલાઇથી તે ૨૧ મી ઑગસ્ટ (સિંહ રાશિ) અને ૨૨ મી નવેમ્બરથી તે ૨૦ મી ડીસેમ્બર સુધી (ધન રાશિ)માં જન્મેલાએની સાથે કરવાં જોઇએ. એમની સાથે જે લગ્ન કરવામાં આવે તેા તેમની વચ્ચે સારા મેળ મળે છે અને તેમનુ લગ્નજીવન સુખી અને યશસ્વી બને છે. તેમના સસથી ઉત્પન્ન થયેલી પ્રશ્ન પ્રતાપી, વીવાન અને બુદ્ધિમાં તેજસ્વી બને છે,
બીજી તારીખવાળાઓની સાથે જે તેમનાં લગ્ન થાય તેા પતિ-પત્નિ વચ્ચે મેળના અંશ હાતા નથી. તેમની પ્રજા પણ તેજસ્વી હાતી નથી અને ક્યારેક તે તેમને પ્રજા થતી પણ નથી. આવાઓના ગૃહસ્થાશ્રમ સુખી થતા નથી. તેમજ તેએ પરાણે પેાતાનું લગ્નજીવન નિભાવ્યે જાય છે.
કાટુમ્બિક સુખ
આ તારીખની અસર નીચે જન્મેલાં સ્ત્રી-પુરુષા પ્રેમમાં સખ્ત અને પેાતાની ઇચ્છા મુજબ ચાલનારા હાય છે. ગૃહ અને
જ. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com