________________
પણ
ના માણસેને રહ્યા કરશે સલાંક મરી
શાન્તિને તેઓ ચહાય છે, અને પોતાના ઉદ્યમી જીવનની પળેમાંથી પણ જેટલે લાભ મેળવી શકાય તેટલા તેઓ લે છે.
આ તારીખવાળાઓનું કૌટુમ્બિક જીવન સુખી હશે. તે પણ તેઓને વારંવાર માનસિક ઉપાધિ રહ્યા કરશે. તેમના તાબા નીચેના માણસોને માટે તેમજ સગાં-સ્નેહીઓ-ભાઈભાંડુઓ માટેની ચિન્તા તેમને સતત રહ્યા કરશે. આ રાશિવાળાઓને જુવાનીકાળમાં જ પોતાના કુટુમ્બમાં થયેલાં કેટલાંક મરણ જેવાં પડશે. ટૂંકમાં તે સુખી-એશઆરામ ભરેલું કૌટુમ્બિક જીવન ગાળી શકશે નહિ તે પણ તેને તેના જીવનમાં કઈ ખાસ ઉપદ્રવ કરાવે એવી કૌટુમ્બિક ઉપાધિઓ નડશે નહિ. ધંધે
મેષ રાશિની અસરવાળી તારીખમાં જન્મેલા ધંધાની શોધમાં પોતાનો સમય ગુમાવે એવા હેતા નથી. જે લાભ તેમને મળે છે તે તેઓ તરત જ લઈ લે છે. ગમે તેવી નોકરી પણ તેઓને સંતોષ આપી શકે છે.
આમ છતાં પણ આ રાશિમાં જન્મેલાઓ કેટલીક વખતે ધંધામાં વધુ ચીવટ અને કાળજીભર્યા હોય છે.
આ તારીખવાળાએ શસ્ત્રદો તેમજ એજીનીયર તરીકે પણ સારું કામ કરી શકે છે. મીકેનીકલ અને ટેકનીકલ લાઈન તેમને બંધબેસ્તી થઈ પડે છે. કયારેક તેઓ શેરદલાલ અને કંપનીના એજન્ટ તરીકે પણ પોતાના નસીબને ઝળકાવી તેમાંથી દાળ-રોટલી મેળવી લે છે.
પણ આ રાશિનો સ્વામી મસ્તક અને મગજ પર શાસન કરતે હોવાથી તેમની બુધિ વિશાળ અને તેજ હોય છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com