________________
૧૬
આકળા સ્વભાવથી આ લેાકા ઘણીવાર ભારે ગુંચવણમાં આવી પડે છે. આથી તેએએ મહત્વનાં કામા હમેશાં એકાંતમાં અને મનની સ્વસ્થ સ્થિતિમાં જ કરવાં. તેએનામાં અંતર્રાન હાવાથી શાંત સ્થિતિમાં તેએની દ્રષ્ટિ ખરાખર પહોંચે છે, અને તેઓ જે કરે છે તે વિજયને આપનાર જ થાય છે. અકળામણવાળી સ્થિતિમાં જ તેએ ગમેતેમ ખાફી નાંખે છે.
આ તારીખવાળાએમાં આત્મજ્ઞાન તેમજ આધ્યાત્મિક શક્તિ છૂપાયલી હોય છે. તેઓ જો ધારે તે પેાતાનામાં છૂપાયલી એ શકિતને ઉત્તમ પ્રકારે કેળવી શકે છે. તેઓ મૌનસેવી અને ચોગ્ય સામર્થ્યને પ્રાપ્ત કરવાની ચેાગ્યતાવાળાં હાય છે તારીખવાળાએ પ્રમાણિક અને ઉદ્દાર અને પૈસાના વ્યય સારા
દ્રવ્યની બાબતમાં આ નમ્ર હાય છે. સ્વભાવે તેએ કામમાં કરનારાં હાય છે.
મેષ રાશિની તારીખેામાં જન્મેલાં મનુષ્યાને સૌન્દર્યાં ઉપર અત્યન્ત પ્રીતિ હાય છે. સંગીત અને નૃત્યનાં તેએ ભારે રસિક હાય છે. સ્ત્રીએ તરફ તેમનું આકર્ષી હાય છે પરન્તુ આ જાતિને સમજી શકવામાં તેઓ નિષ્ફળજ નીવડે છે.
આ લેાકા મિત્રાચારીમાં વફાદાર અને તેને આખર સુધી નિભાવી રાખે એવા હાય છે. મિત્રાને તેએ સદા આનંદમાં રાખે છે અને તેમના આનંદમાં તેઓ રાચે છે.
આ તારીખમાં જન્મેલાએએ સિંહ અને તુલા રાશિની તારીખેામાં જન્મેલાઓની સાથે મિત્રાચારી રાખી હાય તા તેમને લાભ થયા વગર રહે નહિ. તેમને માટેના ઉત્તમ મિત્રા આ જ છે. પેાતાની જ રાશિની તારીખેામાં જન્મેલા મિત્રા પણ સારા ફાયદો કરાવી આપે છે.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ મહુધા પુરુષના જેવા જ સ્વભાવવાળી હાય છે, આમ છતાં પુરુષ કરતાં તેમના સ્વભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com