________________
૧૪
જેવા હાય છે. તેએ પેાતાની સ્વતંત્ર મુષ્ટિ અને વિચાર શકિતથી જ આગળ વધે છે, અને ધધા ચાકરીમાં પેાતાને તેમજ શેઠને ફાયદા કરી અપાવે છે. તેઓ કુશળ મુત્સદ્દી અને મેાલવા ચાલવામાં તેમજ ચેાજના ગેાઠવવામાં અતિ ચાલાક હોય છે.
આમ છતાં પણ આ માનવીએમાં એક અવગુણ પણ જોવામાં આવે છે. કેટલીકવાર તેઓ પેાતાનું સામર્થ્ય હદબહારનુ આંકી તેના ઉપર અતિ વિશ્વાસ મૂકે છે. તેથી ગજા ઉપરાંતનું કામ લઈને તેઓ દુઃખમાં આવી પડે છે. પ્રત્યેક કા માં તેમને મળતા વિજયથી જુલાઇને વગર વિચાર્યે તેમણે જેમાં તેમાં ઝંપલાઇ ન પડવું જોઇએ. આવે પ્રસંગે મળતી નિષ્ફળતાથી થતી નિરાશા અને ચિન્તાથી તેમનાં મગજ નબળાં પડી જાય છે, અને તેમને જ્ઞાનતંતુઓની નબળાઈના વિવિધ રાગ થાય છે.
આ લાકા દરેકમાં માથુ મારવાની ખાસિયત ધરાવે છે. જે કાઇ કામની તેમને સલાહ પૂછવામાં આવે તે કામ તેઓ જાણતા ન હશે તેા પણ તેમાં તેઓ સલાહ આપવા બેસી જશે. એમની આ જ મેટામાં મેાટી ખેાડ છે. તેએ પેાતાને જ અનુકૂળ થતાં કામમાં જ ચિ-ત લગાવી મેસી રહેતા જરૂર તેએ આગળ વધે અને માટા કાયદા મેળવી શકે.
આ તારીખમાં જન્મેલાઓના મેટામાં મેાટા અવગુણ અધૈય છે. સ્થય અને ધૈય ધરતાં તેએ શીખે તેા તેમનું ઘણું કામ સરળ બની ગયા વગર રહે નહિ. આ એ ગુણ ન હોવાથી અસંખ્ય મનુષ્યેા આ જગતમાં નિષ્ફળતાના ભાગ થઇ પડયા છે. ઉતાવળે આંખા પાકતા નથી. વૃક્ષ રેાપતાંની સાથે જ કંપ માટું થઇ જતું નથી. એટલે પહેલાં કામ કરવું અને પછી તે પરિપકવ થતાં લાંબે સમયે તેમાં સિધ્ધિ મળે. પરન્તુ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com