________________
૧૨
એક તત્ત્વવાળી રાશિએ
સિંહ અને ધન.
સૂર્ય મેષ રાશિમાં તા. ૨૧ મી માર્ચે આવે છે અને તા. ૨૦ મી એપ્રિલે વિદાય થઇ જાય છે.
...
...
સ્વભાવ–ગુણ અને કા શક્તિ
આ તારીખેામાં જન્મેલા માનવીએ મુખ્યત્વે બે ભાગમાં વિભક્ત થઇ ગયેલાં હાય છે. ઉદ્યાગી અને નિરૂઘ્રમી. પહેલા વિભાગના માનવીએ ખંતીલા અને મહેનતુ હેાય છે. તેએ જાતે મજુરી કરીને જ ખાનારા હાય છે. પારકી મહેનતના ઉપભાગ કરવાનું તેમને પસંદ નથી. ખીન્ન વિભાગના માનવીએ કામધંધામાં આળસુ અને સક્તનું જ ખાવાવાળા હાય છે.
ઉદ્યાગી વિભાગવાળા માનવીએ દ્રઢ મનેાબળ અને મહાન મનારથા સેવનારા હાય છે. કાય કરતાં તેએ થાકતાં નથી અને અવિશ્રાન્ત મહેનત કરે છે. તેઓ સ્વભાવે જક્કી હેાય છે. તેમનુ
આ જક્કીપણું ઘણીવાર સારાં કામ માટે જ હાય છે. તેઓને જ્યારે પેાતાના માર્ગ મળી આવતા નથી ત્યારે તેઓ છેલ્લે પાટલે બેસે છે, અને પેાતાનું ધાર્યું કરવા હઠાગ્રહ કરે છે. આમ છતાં પણ તેઓ હેાશિયાર, કુશળ અને કાર્યશક્તિમાં તીક્ષ્ણ હાય છે. વ્યવસ્થાશક્તિમાં તેએ પાવરધા હાઇ કામ કુશળતાની સાથે પાર પાડી દે છે. મેનેજર કે વ્યવસ્થાપક તરીકે તે સારા દીપી ઊઠેં છે અને પેાતાને સેાંધેલા કામને વેગવન્ત બનાવી તેમાં સારી સફળતા મેળવે છે.
નિષ્ક્રિય વિભાગવાળાએ ખીજાઓનુ સારું જીવે છે અને તેમાં જ રાચે છે, વગર મહેનતે જે કંઇ મળે છે તેના તેઓ આનની સાથે સ્વીકાર કરી લે છે. આ વિભાગમાં જન્મેલા સ્વભાવે આળસુ, નિરૂઘ્રમી અને સહેજ મીઢાં હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com