________________
દશરથ રાજાને પૂર્વ ભવ
[૫૭ સુ’
૭૨ ] પાપમાંથી નિવૃત્ત થવાને માટે ચંદ્રગતિ અને પુષ્પવતીના તથા ભામડલ અને સીતાના પૂર્વ ભવે કહી સ’ભળાવ્યા. તેમાં સીતા અને ભામ'ડલનુ' જુગલીઆપણે ઉત્પન્ન થવુ' અને ભામડલનું જન્મતાંજ અપહરણ થવુ' ઇત્યાદિ વૃત્તાંત યથાર્થ પણે જણાવ્યેા. તે સાંભળતાંજ ભામંડલને જાતિસ્મરણુ થયુ., એટલે તત્કાળ મૂતિ થઈને તે પૃથ્વીપર પડી ગયા. ઘેાડી વારે સ'જ્ઞા મેળવીને ભામડલે પેાતાના પૂર્વ ભવનું વૃત્તાંત સત્યભૂતિ મુનિએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે બધું પેાતાની મેળે કહી આપ્યું. તત્કાળ ચંદ્રગતિ વગેરે પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને સમુદ્ધિવાળા ભામંડલે સીતાને મહેન જાણીને નમસ્કાર કર્યાં. ‘ જન્મતાંજ જેનું હરણ થયું હતુ તેજ આ મારા સહેાદર ભાઈ છે.' એમ જાણીને હું પામતી મહાસતી સીતાએ તેને આશીષ આપી. પછી તત્કાળ જેને સૌદપણું ઉત્પન્ન થયુ' છે એવા વિનીય ભામંડલે લલાટવડે પૃથ્વીને સ્પર્શ કરીને રામને પણુ નમસ્કાર કર્યાં. પછી ચંદ્રગતિએ ઉત્તમ વિદ્યાધરાને મેાકલીને વિદેહા અને જનકરાજાને ત્યાં તેડાવ્યા અને ‘જન્મતાંજ જેનું હરણ થયું હતું તે આ ભામંડલ તમારા પુત્ર છે. ' ઇત્યાદિ સવ વૃત્તાંત જણાવ્યુ. તે વચન સાંભળીને મેઘગર્જનાથી મયૂરની જેમ જનક અને વિદેહા હુ પામ્યાં, અને વિદેહાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું. પેાતાના ખરા માતાપિતાને એળખીને ભામડલે નમસ્કાર કર્યાં, એટલે તેઓએ તેને મસ્તકમાં ચુંબન કરી હર્ષાશ્રુના જળથી ન્યુવરાજ્યેા.
તે વખતે રાજા ચંદ્રગતિએ સંસારથી ઉદ્વેગ પામી ભામંડલને રાજ્યપર સ્થાપીને સત્યભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પછી ભામડલ સત્યભૂતિ અને ચંદ્રગતિ મુનિ, જનક અને વિદેહા ( માતાપિતા ), દશરથરાજા, સીતા અને રામને નમીને પેાતાના નગરમાં ગયે. રાજા દશરથે સત્યભૂતિ મહિષને પેાતાના પૂર્વ ભવા પૂછ્યા, એટલે મુનિ કહેવા લાગ્યા કે “ સેનાપુરમાં ભાવન નામના કોઈ મહાત્મા વણિકને દિપિકા નામની પત્નીથી થયેલી ઉપાસ્તિ નામે એક કન્યા હતી. તે ભવમાં સાધુએની સાથે પ્રત્યેનીકપણે વત્તવાથી તેણે તિય ચ વિગેરે મહા કષ્ટકારી ચેાનિએમાં ચિરકાળ પરિભ્રમણ કર્યું.... અનુક્રમે વગપુરમાં ધન્ય નામના વિણકની સુંદરી નામની પત્નીથી વરૂણૢ નામે પુત્ર થશે. તે ભવમાં પ્રકૃતિથીજ ઉદાર એવે! તું નિરંતર સાધુઓને શ્રદ્ધાપૂર્ણાંક અધિક દાન આપતા હતા. ત્યાંથી કાળધમ પામીને તું ધાતકીખંડ દ્વીપમાં ઉત્તરકુરૂક્ષેત્રને વિષે જુગાલીઆપણે ઉત્પન્ન થયે; ત્યાંથી દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાંથી ચ્યવાને પુષ્કલાવતી વિજયમાં પુષ્કલા નગરીના રાજા નંદ્યાય અને પૃથ્વી દેવીને તું ન ંદિવર્દૂન નામે પુત્ર થયા. ન દિર્ઘષ રાજા તને-ન દિવદ્ધનને રાજ્ય ઉપર બેસારી યશેાધર મુનિની પાસે દીક્ષા લઈ કાળધર્મ પામીને ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. તું નંદિવન્દ્વન શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલેાકમાં દેવતા થયેા. ત્યાંથી ચ્યવીને પ્રત્યગ વિદેહમાં વૈતાઢય ગિરિની ઉત્તર શ્રેણીના આભૂષણરૂપ શિશિપુર નામના નગરમાં ખેચરપતિ રત્નમાળીની વિદ્યુદ્ઘતા નામની સ્ત્રીથી સૂર્યંજય નામે તું મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org