Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મા ] સાગરચદ્રનુ' ઉપાખ્યાન, ઉષાહરણ અને ખાણાસુરને વધ
"
[ ૩૬૭ દેવતાઓએ આવીને કહ્યુ કે કૃષ્ણના યુદ્ધના અંત આવ્યેા, જરાસંધ મરાયે અને કૃષ્ણુ વાસુદેવને જય થશે.' તે સાંભળી સવ` ખેચરેાએ રણુ છે।ડી દઈને રાજા મદારવેગને તે વાત જણુાવી, એટલે તેણે તેમને આજ્ઞા કરી કે ‘હું ખેચરે!! તમે સવ” ઉત્તમ ભેટ લઈ લઈને આવે, એટલે આપણે વસુદેવન્દ્વારા કૃષ્ણને શરણે જઈએ.' આ પ્રમાણે કહી તે ખેચરપતિ ત્રિપથભ રાજા વસુદેવની પાસે ગયે, અને તેમને પેાતાની બહેન આપી અને પ્રધુમ્નને પેાતાની પુત્રી આપી. રાજા દેવભ અને વાયુપથે ઘણા હુ થી પેાતાની બે પુત્રીએ શાંખકુમારને આપી. હવે તે વિદ્યાધરના રાજાએ વસુદેવની સાથે હમણાંજ અહીં આવે છે, અને તે ખબર કહેવાને માટે અમેાને અગાઉથી મેકલેલ છે.”
આ પ્રમાણે તેએ કહેતી હતી, તેવામાં વસુદેવ પ્રદ્યુમ્ન અને શાંખ સહિત સ* ખેચર રાજાઓની સાથે ત્યાં આવ્યા અને સર્વાંનાં નેત્રને ઉત્સવરૂપ થયા. ખેચરાએ વસુધારા જેવાં સુવર્ણા, રત્નો, વિવિધ જાતનાં વાહના, અશ્વો અને હાથી વિગેરે આપી કૃષ્ણની પૂજા કરી. કૃષ્ણે જયસેન વિગેરેની પ્રતક્રિયા કરી અને સહેદેવે જરાસંધ વિગેરેની પ્રેતક્રિયા કરી. પછી જીવયશાએ પેાતાના પતિના અને પિતાના કુળનેા સંહાર થયેલેા જોઈ અગ્નિમાં પ્રવેશ કરીને પેાતાના જીવિતને છેડી દીધું'. તે વખતે યાદવે આનંદથી કુદવા લાગ્યા, તેથી કૃષ્ણે તે સિનપટ્ટી ગામને સ્થાને આનન્નુપુર નામે એક ગામ વસાવ્યું”.
પછી કૃષ્ણે ઘણા ખેચરો અને સૂચરાને સાથે લઈ છ માસમાં ભરતા સાધી મગધ દેશમાં આવ્યા, ત્યાં એક ચેાજન ઊંચી અને એક ચેાજનના વિસ્તારવાળી, ભરતા વાસી દેવીએ અને દેવતાઓએ અધિષ્ઠિત કાટિશિલા નામે એક શિલા હતી, તેને કૃષ્ણે પેાતાના ડાબા હાથવડે પૃથ્વીથી ચાર આંગળ ઊઉંચી કરી. એ શિલાને પહેલા વાસુદેવે ભુજાના અગ્રભાગ સુખી ઊંચી કરેલી, ખીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચેાથાએ ઉરસ્થળ સુખી, પાંચમાએ હૃદય સુધી, છઠ્ઠાએ કટી સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુષી અને આ નવમા કૃષ્ણ વાસુદેવે પૃથ્વીથી ચાર આંગુળ ઊંચી ધારણ કરી, કારણ કે અવસર્પિ ણીના નિયમ પ્રમાણે વાસુદેવેાનુ` મળ પણ એછુ થતુ' જાય છે.
પછી કૃષ્ણ દ્વારકામાં આવ્યા. ત્યાં સેાળ હજાર રાજાઓએ અને દેવતાઓએ અર્ધચક્રી. પણાના તેને અભિષેક કર્યાં. ત્યારપછી કૃષ્ણે પાંડવાને કુરૂદેશ તરફ્ અને ખીજા ભૂચરા તથા ખેચરાને પાતપાતાનાં સ્થાન તરફ વિદાય કર્યાં. સમુદ્રવિજય વિગેરે દશ બળવાન દશાઈ, બળદેવાદિક પાંચ મહાવીરા, ઉગ્રસેન પ્રમુખ સેાળ હજાર રાજાએ, પ્રદ્યુમ્ન વિગેરે સાડાત્રણ કરાડ કુમારા, શાંખાદિક સાઠ હજાર દુર્દાત કુમારા, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરા, મહાસેન પ્રકૃતિ મહા બળવાન્ છપ્પન હજાર તળવગેર્યાં અને તે સિવાય ઇલ્સ, શ્રેષ્ઠી, સાથે પતિ વિગેરે હજારા પુરૂષા મસ્તકપર અજલિ એડીને કૃષ્ણની સેવા કરવા લાગ્યા. અન્યદા સેાળ હજાર રાજઓએ આવીને ભક્તિથી અનેક રત્નો અને એ બે કન્યાએ કૃષ્ણ વાસુદેવને અપ ણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org