________________
સગ૧ લેા ]
શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર
[ ૪૪૫
કે
C
જોઈ બ્રહ્મદત્તને વિચાર થયા આવે પુષ્પદડા કાઈ ઠેકાણે પૂર્વે મે' જોયેલા છે.’ એમ વાર વાર ઉહાપેાહ કરતાં તેને પૂર્વના પાંચ ભવ ખતાવનારૂ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તત્કાળ તે મૂર્છા પામ્યા, તે વખતે તેને યાદ આવ્યું કે · પૂર્વે આવેા દડા મે સૌધ ધ્રુવલેાકમાં જોયા હતા.' પછી ચંદનજળથી સિ'ચન કરવાવડે સ્વસ્થ થઈને તે ચિતવવા લાગ્યા કે ‘હવે મારા પૂર્વ જન્મના સહેાદર મને કાં મળશે ?' પછી તેને એળખવા માટે બ્રહ્મદત્તે એક અર્ધા શ્લેાકની સમશ્યા આ પ્રમાણે રચી-૮ આશ્વવાસૌ મૂળી સૌ માર્તાવમી તથા’’ અધ લેાકની સમસ્યા જે પૂરી કરશે તેને હું” મારૂ` અર્ધું રાજ્ય આપીશ. ” એવી આધેાષણા આખા નગરમાં કરાવી. સવ લેાકેાએ આ અર્ધા શ્લેાકને પેાતાના નામની પેઠે કઠે કર્યો, પણ કાઈ તેને પૂરા કરી શક્યું' નહી.
' આ
હવે ચિત્રને જીત્ર જે પુરિમતાલ નગરમાં એક ધનાઢયને ઘેર પુત્રપણે અવતર્યાં હતા, તે જાતિસ્મરણુ થવાથી દીક્ષા લઈને વિહાર કરતા કરતા અહીં આવી ચડ્યા. નગરની બહાર મનેારમ ઉદ્યાનમાં એક પ્રાક્રુક સ્થળ ઉપર તે મુનિ રહ્યા. ત્યાં જળના રેટ ફેરવનાર માણુસ તે અર્પી શ્લાક ખેલતા હતા. તે તેમના સાંભળવામાં આવ્યેા. તેથી તરત તેમણે પન્ના નૌષ્ઠિા જ્ઞાતિન્યાયામ્યાં વિદ્યુત :” આ પ્રમાણે તે શ્લેાકનું ઉત્તરાય પૂરૂ કર્યું અને તે પ્રમાણે ખેલવા લાગ્યા. તે સાંભળી તે પ્રમાણેના ઉત્તરા ને જાણી લઈને તે રેંટવાળા માણસે રાજા આગળ આવી તે પ્રમાણે શ્લાક પૂરા કરી આપ્યા, એટલે ચક્રીએ પૂછ્યુ કે “ આ ઉત્તરાધના કર્તા કાણુ છે ?' ત્યારે તેણે તે મુનિનું નામ લીધું. જેથી તે પુરૂષને પુષ્કળ ઈનામ આપીને ચક્રી અતિ ઉત્કંઠાથી જાણે અભિનવ ધ વૃક્ષ ઊગ્યું હેાય તેવા તે મુનિને જોવા માટે ઉદ્યાનમાં આવ્યો. પછી તે મુનિને વાંદી નેત્રમાં અશ્રુ લાવીને પૂર્વ જન્મની પેઠે સ્નેહ ધરી તે તેમની આગળ બેઠા. એટલે કૃપારસના સાગર મુનિએ ધર્મ લાભરૂપ આશીર્વાદ આપી રાજાના અનુગ્રહને માટે ધમ દેશના આપવા માંડી :
“હે રાજન! આ અસાર સંસારમાં ખીજું કાંઈ પણ સાર નથી, માત્ર કાદવમાં કમળની જેમ એક ધર્માંજ સાર છે. આ શરીર, યૌવન, લક્ષ્મી, સ્વામિત્વ, મિત્ર અને માંધવ-તે સવ પવને કપાવેલી પતાકાના છેડાની જેમ ચંચળ છે. હે રાજન! જેમ તમે પૃથ્વી સાધવાને માટે મહિર’ગ શત્રુઓને જીતી લીધા, તેમ મેાક્ષ સાધવાને માટે હવે અંતરંગ શત્રુઆને પણ જીતો. રાજહંસ જેમ જળને છેાડીને દુધને ગ્રહણ કરે તેમ તમે ખીજુ બધુ' છેડી દઈને યતિધર્મને ગ્રહણ કરે। ! ” બ્રહ્મદત્ત એક્ષ્ચા- હું બાંધવ! સદ્ભાગ્યના ચેગથી મને તમારાં દર્શન થયાં છે, આ રાજ્યલક્ષ્મી સ` તમારીજ છે, માટે રૂચિ પ્રમાણે ભેગ ભાગવે. તપનું ફળ ભાગ છે, તે મળ્યા છતાં તમારે હવે શા માટે તપ કરવુ જોઈએ ? કેમકે સ્વયમેવ પ્રત્યેાજન સિદ્ધ થયા પછી કર્યો. પુરૂષ પ્રયત્ન કર્યાં કરે ? ' મુનિ ખેલ્યા “ હું રાજન્! મારે ઘેર પણ કુબેરના જેવી સપત્તિ હતી, પણ ભવભ્રમણના ભય ધરીને મેં તેને તૃણુની જેમ ત્યાગ કર્યાં છે. હે રાજન્!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org