Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 505
________________ સગ ૨ જો] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [૪૬૫ પરિવાર સહિત પોતાના નગરમાં ગયા. સુવર્ણ બાજુ રાજાને પૃથ્વીપર રાજ્ય કરતાં અનુક્રમે ચૌદ રત્ના પ્રાપ્ત થયાં. દેવતાઓએ પણ સેવેલા સુવણું બાહુ ચક્રવતી એ ચક્રરત્નના માને અનુસરીને ષટ્ક’ડ પૃથ્વીમંડળને લીલામાત્રમાં સાષી લીધું. પછી સૂર્યની જેમ પેાતાના તેજથી સર્વાંના તેજને ઝાંખા કરતા સુવર્ણ`બાહુ ચક્રવતી' વિચિત્ર ક્રીડાથી ક્રીડા કરતા આનંદમાં રહેવા લાગ્યા. એક વખતે ચક્રવતી મહેલ ઉપર બેઠા હતા, તેવામાં આકાશમાંથી દેવતાના વૃંદને ઉતરતું અને નીચે જતુ જોયુ. તે જોઈન તેને વિસ્મય થયેા. તે વખતેજ તેના સાંભળવામાં આવ્યું કે ‘જગન્નાથ તી‘કર સમવસર્યાં છે.’ તે સાંભળતાંજ શ્રદ્ધાબદ્ધ મનવાળા ચક્રવતી તેમને વાંદવા ગયા. ત્યાં જઈ, પ્રભુને વાંદી, ચેાગ્ય સ્થાને બેસી તેમની પાસેથી અકસ્માત્ અમૃતના લાભ જેવી દેશના સાંભળી. પછી ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિધ આપી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં, અને સુવણુ બાહુ ચક્રવતી પેાતાના સ્થાનમાં આવ્યા. પછી તીથંકરની દેશના સાંભળવાને આવેલા દેવતાઓને વારંવાર સ'ભારીને મે કેાઈવાર આવા દેવતા જોયા છે' એવા ઉહાપાહ કરતાં તેમને જાતિસ્મરણુ ઉત્પન્ન થયું. એટલે તે ચિંતવવા લાગ્યા કે “ જ્યારે હું' મારા પૂર્વ ભવ જોઉં છું, ત્યારે પ્રત્યેક મનુષ્યભવમાં પ્રયત્ન કર્યા છતાં પણ હજુ સુધી મારા ભવના અંત આવ્યે નથી. જે દેવેંદ્રપણાને પ્રાપ્ત થયા હોય, તે પ્રાણી મનુષ્યપણામાં પણ પાછા તૃપ્તિ પામે છે. અહો ! કથી જેનો સ્વભાવ ઢંકાઈ ગયેા છે એવા આત્માને આ શે! મેાહ થયેા છે? જેમ મા` ભૂલેલા મુસાફર ભ્રાંત થઈને ખીજે માળે જાય છે, તેમ મેક્ષમાને ભૂલી ગયેલેા પ્રાણી પણ સ્વર્ગ, મ, તિ`ચ અને નરકગતિમાં ગમનાગમ કર્યાં કરે છે, માટે હવે હું. માત્ર મેાક્ષમાને માટે જ વિશેષ પ્રયત્ન કરીશ, કેમકે સામ પ્રત્યેાજનમાં પણ કટાળેા પામવેા નહી, તેજ કલ્યાણનું મૂળ છે.” આ પ્રમાણે નિશ્ચય કરી સુવણુ ખાડું ચક્રવતી એ પેાતાના પુત્રને રાજ્યપર બેસાડયો. તે સમયે શ્રી જગન્નાથ જિને≤ પણ વિહાર કરતા ત્યાં પધાર્યા. સુવર્ણ બાહુએ તત્કાળ પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી, અને ઉગ્ર તપસ્યા કરીને અનુક્રમે ગીતા થયા. પછી અર્હત ભક્તિ વિગેરે કેટલાંક સ્થાનકાને સેવીને તે સત્બુદ્ધિ સુવણુ બાહુ મુનિએ તીર્થંકર નામકમ` ઉપાર્જન કર્યુ. એક વખતે વિહાર કરતા તે મુનિ ક્ષીરગિરિની પાસે આવેલી વિવિધ પ્રકારનાં હિ સક પ્રાણીઓથી ભય કર એવી ક્ષીરવર્ણા નામની અટવીમાં આવ્યા. ત્યાં તેજથી સૂર્યાં જેવા સુવર્ણ`બાહુ મુનિ સૂર્યની સન્મુખ દૃષ્ટિ સ્થિર રાખી કાચેત્સ` કરીને આતાપના લેવા લાગ્યા. તે વખતે પેલા કુરંગક ભિલૢ નરકમાંથી નીકળી તેજ પવતમાં સિદ્ધ થયા હતા, તે ભમતો ભમતો દૈવયેાગે ત્યાં આવી ચઢયો. આગલે દિવસે પણ ભક્ષ્ય મળેલ' નહી' હાવાથી તે ક્ષુધાતુર હતા. તેવામાં યમરાજના જેવા તે સિંહૈ આ મહિષ ને દૂરથી જોયા. પૂર્વ જન્મના વૈરથી C - 59 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542