Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 525
________________ સુગ ૪ થા] શ્રી પાર્શ્વનાથ પ્રભુના વિહાર અને નિર્વાણુ [૪૮૫ કર્યાં જણાય છે.' આવે હૃદયમાં વિચાર કરી તેને સમજાવવાને અવસર જાણી તેણે એક પત્રમાં લૈક લખીને તેની ઉપર મેકલાબ્યા. તે બ્લેકમાં આ પ્રમાણે ભાવાર્થ હતા— “દુધથી દાઝેલા પુરૂષને દધિના ત્યાગ કરવા ઘટિત નથી, કેમકે અલ્પ જળમાં સંભવતા પારાએ શું દુધમાં પણ હોય? ’” આ બ્લેક વાંચી તેના ભાવા હૃદયમાં વિચારીને સાગરદત્તે પણ એક શ્લોક લખી મેકક્લ્યા. તેને આ પ્રમાણે ભાવાથ' હતા- સી કુપાત્રમાં રમે છે, સરિતા નીચા સ્થાનમાં જાય છે, મેઘ પર્યંત ઉપર વધે છે અને લક્ષ્મી નિર્ગુણું પુરૂષના આશ્રય કરે છે. * વણિસુતાએ આ ક્ષેાક વાંચી તેના ભાવાથ જાણી લીધેા. પછી તેના મેધને માટે બીજો બ્લેક લખી માત્સ્યા. તેમાં આ પ્રમાણે ભાવા હતા તેમાં પણ શું કોઈ સ્રી દાષ રહિત હોતી નથી? જો હોય છે તે રાગી સ્રીના શુ' એઈને ત્યાગ કરવા ? રવિ પેાતાની ઉપર અનુરક્ત થયેલી સંધ્યાને કદિ પણ છેડતા નથી. ” આ àાક વાંચીને તેના આવા ડહાપણ ભરેલા સંદેશાઓથી રંજીત થયેલા સાગરદત્ત તેની સાથે પરણ્યા અને હર્ષી યુક્ત ચિત્તે પ્રતિદિન ભેગ ભાગવવા લાગ્યા. એક વખતે સાગરદત્તના સાસરેા પુત્ર સહિત વ્યાપારને માટે પાટલાપથ નગરે ગયે.. અહીં સાગરદત્તે પણ વ્યાપાર કરવા માંડયો. અન્યદા તે મેટું વહાણ ભરીને સમુદ્રને પરતીરે ગયેા. સાત વાર તેનું વહાણુ સમુદ્રમાં ભાંગી ગયું; તેથી ‘ આ પુણ્યરહિત છે' એમ કહી લેાકેા તેને હસવા લાગ્યા. એટલે તે પાછા આન્યા, પણ નિન થઈ ગયા છતાં તેણે ઉદ્યમ છેડી દીધા નહી. એક વખતે આમતેમ ભમતાં કુવામાંથી જળ કાઢતા કાઈ એક છેકરા તેના જોવામાં આન્યા. તે છેકરાથી સાત વાર પાણી આવ્યું નહીં, પણ આઠમી વાર પાણી આવ્યું, તે જોઈ સાગરદત્તે વિચાયું કે “ માણસેાને ઉદ્યમ અવશ્ય ફળદાયક છે. જેએ અનેક વિગ્ન આવે તે પણ અસ્ખલિત ઉત્સાહવાળા થઈને પ્રારંભેલુ કાય છેાડતા નથી, તેને દૈવ પશુ વિશ્ર્વ કરતાં શંકા પામે છે. ” આ પ્રમાણે વિચારી શુકનગ્ર થિ બાંધી વહાણુ લઈ ને સિંહલદ્વીપ તરફ ચાલ્યેા, પરંતુ પવનને ચેાગે તે રત્નદ્વીપે આવ્યા. પછી ત્યાં પેાતાના સ` માલ વેચીને તેણે રત્નાના સમૂહ ખરીદ કર્યાં. તેનાથી વહાણુ ભરીને તે પેાતાની નગરી તરફ ચાલ્યે. તે રત્ના જોઈને લુબ્ધ થયેલા ખલાસીઓએ તેને રાત્રે સમુદ્રમાં નાખી દીધેા. દેવાગે પ્રથમ ભાંગેલા કાઈ વહાણુનું પાટીયુ તેને હાથ આવવાથી તે વડે તે સમુદ્રને ઉતરી ગયા. ત્યાં કીનારા ઉપર પાટલાપાથ નગર હતું. તે નગરમાં પ્રવેશ કરતાં ત્યાં રહેલા તેના સસરાએ તેને જાંચે, એટલે તે તેને પેાતાના આવાસમાં લઈ ગયા. પછી સ્નાન લેાજન કરીને વિશ્રાંત થયેલા સાગરદત્તે મૂળથી માંડીને ખલાસીએ સંબધી વૃત્તાંત પેાતાના સસરાને કહ્યો. સસરાએ કહ્યું કે હું જામાતા ! તમે અહીંજ રહેા, એ દુદ્ધિવાળા ખલાસીએ તમારા ખજનની શંકાથી તામ્રલિપ્તી નગરીએ નહીં જાય, પણ ઘણું કરીને તે અહીંજ આવશે. ’સાગરદત્તે ત્યાં રહેવાનું કબુલ કર્યુ. પછી તેના સસરાએ એ વૃત્તાંત ત્યાંના રાજાને જણાવ્યે, “ દીર્ઘ દશી પુરૂષાના એવા ન્યાય છે.” 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542