Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 503
________________ સગર્ જો] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [ ૪૬૩ પેાતાના ભાઈ અને તાપસેાના કુળપતિ ગાલવ મુનિના આશ્રમમાં નાસી આવી. એક સમયે કેાઈ દિવ્ય જ્ઞાની મુનિ અહી' આવી ચડ્યા. તેને ગાલવ તાપસે પૂછ્યું' કે ‘ આ પદ્માકુમારીને પતિ કેણુ થશે ?' એટલે તે મહામુનિએ કહ્યું કે—“ વખાડુ રાજાનેા ચક્રવતી પુત્ર અશ્ર્વથી હરાઈ ને અહી` આવશે, તે આ માળાને પરણશે. ” તે સાંભળી રાજાએ મનમાં વિચાયુ' કે ‘વજ્રાશ્ર્વ જે મને અહી' અકસ્માત્ હરી લાગ્યે, તે વિધિએ આ રમણીની સાથે મેળવવાના ઉપાયજ રચેલા હશે.' આ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યુ કે હે ભદ્રે ! તે કુળપતિ ગાલવ મુનિ હાલ કયાં છે ? તેમનાં દશનથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થશે.' તે મેલી– પૂર્વક્ત મહામુનિએ આજે અહીંથી વિહાર કર્યાં છે, તેથી તે મુનિને વળાવવા માટે ગાલવ મુનિ ગયેલા છે. તે હમણાં તેમને નમીને અહી' આવશે. ’ તેવામાં ‘હે નંદા ! પદ્માને અહીં લાવ, કુળપતિને આવવાના સમય થયેા છે. ' આ પ્રમાણે એક વૃદ્ધ તાપસીએ કહ્યુ', તે વખતે ઘેાડાની ખરીએના અવાજથી પેાતાના સૈન્યને આવેલુ જાણીને રાજાએ કહ્યુ` કે ‘તમે જાઓ, હું... પણ આ સૈન્યના ક્ષેાભથી આશ્રમની રક્ષા કરૂં. ' પછી નંદા સખી સુવણુબાહુ રાજાને વાંકી ગ્રીવાથી અવલેાકતી પદ્માને ત્યાંથી માંડમાંડ લઈ ગઈ. કુળપતિ આવ્યા એટલે નદાએ તેમને અને રત્નાવળીને હર્ષોંથી સુવણુ ખાડું રાજાને વૃત્તાંત કહી જણુાન્યેા. તે સાંભળી ગાલવઋષિ ખેલ્યા કે ‘તે મુનિનું જ્ઞાન ખરેખરૂ પ્રતીતિવાળું સિદ્ધ થયુ'. મહાત્મા જૈનમુનિએ કર્દિ પણુ મૃષા ભાષણ કરતા નથી. હું ખાળાએ! એ રાજા અતિથિ હોવાથી પૂજ્ય છે; વળી રાજા વર્ણાશ્રમના ગુરૂ કહેવાય છે અને આપણી પદ્માના તે પતિ થવાના છે, માટે ચાલે, આપણે પદ્માને સાથે લઈને તેની પાસે જઈ એ. ' પછી કુળપતિ ગાલવ રત્નાવળી, પદ્મા અને નંદાને સાથે લઈને રાજા પાસે ગયા. રાજાએ ઉભા થઈ ને તેમને સત્કાર કર્યાં. રાજાએ કહ્યું કે-‘હું તમારાં દન કરવાને ઉત્કંઠિત હતેા અને મારે તમારી પાસે આવવુ જ જોઈએ, તે છતાં તમે પેતે અહી' કેમ આવ્યા ?’ ગાલવ મેલ્યા~~‘ ખીજા પશુ જો કેઈ અમારે આશ્રમે આવે તે તે અમારે અતિથિપણાથી પૂજ્ય છે, તેમાં પણ તમે તે વિશેષ પૂજ્ય છે. આ પદ્મા જે મારી ભાણેજ છે તેને જ્ઞાનીએ તમારી પત્ની કહેલી છે. તેના પુણ્યચેાગે તમે અહીં આવી ચઢયા છે, માટે હવે આ ખાળાનું પાણિગ્રહણ કરે. ' આવાં ગાલવમુનિનાં વચનથી જાણે ખીજી પન્ના ( લક્ષ્મી ) હોય તેવી પદ્માને સુવર્ણ માહુ ગાંધવ`વિવાહથી પરણ્યા. પછી રત્નાવળીએ હર્ષિત ચિત્તવાળા સુવણુબાહુને કહ્યુ` કે ‘હે રાજન ! તમે આ પદ્માના હૃદયકમળમાં સૂર્ય જેવા સદા થઈ રહેા, ' એ સમયે રત્નાવળીના પદ્મોત્તર નામે એક સાપન પુત્ર હતા, તે ખેચરપતિ કેટલીક ભેટ લઈ વિમાનાથી આકાશને આચ્છાદન કરતા તે પ્રદેશમાં આન્યા. રત્નાવળીએ તેને બધી હકીકત નિવેદન કરવાથી તે સુવણુ ખાડુને નમસ્કાર કરી અંજલિ જોડીને કહેવા લાગ્યા, “હું દેવ ! આ તમારા વૃત્તાંત જાણીને હું' તમને સેવવાને માટેજ અહીં આવ્યેા છું, માટે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542