Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
LLLLLL$ સર્ગ ૯ માથ
ભગવાન શ્રી અરિષ્ટનેમિની કૌમારક્રીડા, દીક્ષા અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ. એકદા શ્રી નેમિકુમારે ખીજા કુમારાની સાથે ક્રીડા કરતાં ફરતા ફરતા કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં નિઃશંકપણે પ્રવેશ કર્યાં. ત્યાં સૂર્યંના ત્રિખ જેવુ. પ્રકાશમાન સુદર્શન ચક્ર, સરાજના શરીરની જેવાં ભયંકર શા ધનુષ્ય, કૌમુદકી ગદા અને ખ તેમજ વાસુદેવના યશના કાશ હોય તેવા અને યુદ્ધરૂપ નાટકના નાંદીવાઘ જેવે! પંચજન્ય શખ એ તમામ તેમના જોવામાં આવ્યાં. અરિષ્ટનેમિએ કૌતુકથી શ ંખને લેવાની ઈચ્છા કરી, તે જોઈ એ અગૃહની રક્ષા કરનાર ચારૂકૃષ્ણે પ્રણામ કરીને કહ્યું કે-‘હું કુમાર! જો કે તમે કૃષ્ણ વાસુદેવના ભ્રાતા છે, વળી ખળવાન છે, તથાપિ આ શખને લેવાને પણ તમે સમ નથી, તે પૂરવાને તેા કયાંથી સમથ થાએ ? આ શંખને લેવાને અને પૂરવાને કૃષ્ણ વિના ખીજો કાઈ સમથ નથી, માટે તમે તે લેવાના વૃથા પ્રયાસ કરશેા નહી.' તે સાંભળી પ્રભુએ હસીને લીલામાત્રમાં તે શંખ ઉપાડયો અને અધર ઉપર જાણે દાંતની જ્યેાના પડતી હૈાય તેમ શૈાલતા એ શ ંખને પૂર્યાં. તત્કાળ દ્વારકાપુરીના કીલ્લા સાથે અથડાતા સમુદ્રના ધ્વનિ જેવા તે નાદે આકાશ અને ભૂમિને પૂરી દીધાં. પ્રાકાર, પતાનાં શિખરે। અને મહેલે। કંપાયમાન થયા, કૃષ્ણ રામ અને દશ દશા ક્ષેાલ પામી ગયા, ગજેંદ્રો આલાનસ્તંભનું ઉન્મૂલન કરી શુ'ખલા તેડીને ત્રાસ પામી ગયા, ઘેાડાએ લગામાને નહીં ગણકારતા નાસી ગયા. વજ્રના નિષિ જેવા તે ધ્વનિ સાંભળી નગરજને પૂર્ણ પામ્યા, અને અઆગારના રક્ષકે મૃત થયા હૈાય તેમ પડી ગયા. આ પ્રમાણે સર્વ સ્થિતિ જોઈ કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે આ શખ કાણે હું કયા ? શું કાઈ ચક્રવર્તી ઉત્પન્ન થા કે ઇંદ્ર પૃથ્વીપર આવ્યા ? હું જ્યારે મારે શંખ વગાડું' છુ' ત્યારે સામાન્ય રાજાઓને ક્ષેાભ થાય છે, પણ આ શ ́ખના ફુંકવાથી તા મને અને રામને પણુ ક્ષેાભ થયેા છે.’ આવી રીતે કૃષ્ણ ચિતવતા હતા તેવામાં અસ્રરક્ષકાએ આવીને જણાવ્યું કે-‘ તમારા ભાઈ અરિષ્ટનેમિએ આવીને પંચજન્ય શખને એક લીલામા ત્રમાં ૐ'કયેા છે.' તે સાંભળી કૃષ્ણુ વિસ્મય પામી ગયા, પણ મનમાં તે વાત ઉપર શ્રદ્ધા ન આવવાથી કાંઈક વિચારમાં પડ્યા, તેવામાં તે નૈમિકુમાર પણ ત્યાં આવ્યા. કૃષ્ણે સંભ્રમથી ઊભા થઈ નેમિનાથને અમૂલ્ય આસન આપ્યું અને પછી ગૌરવતાથી કહ્યું – હે ભ્રાતા ! શું હમણાં આ પાંચજન્ય શંખ તમે કુંકા કે જેના ધ્વનિથી બધી પૃથ્વી અદ્યાપિ પણ ક્ષેાભ પામે છે? ’ નેમિનાથે હા પાડી, એટલે કૃષ્ણ તેમના ભુજાબળની પરીક્ષા કરવાના ઈરાદાથી આદરપૂર્ણાંક ખેલ્યા હૈ ભાઈ ! મારા વિના પાંચજન્ય શખ ફુંકવાને બીજો કેાઈ સમથ નથી, તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org