________________
સગ ૧૦ મે
દ્રૌપદીનુ' પ્રત્યાહરણ અને ગજસુકુમાલ વિગેરેનું' ચરિત્ર
[ ૪૦૩
કે તેણે અલાભ પરિષદ્ધને સહન કરતા સતા ઘણા કાળ નિગમન કર્યું છે.' પછી કૃષ્ણ પ્રભુને નમી દ્વારકામાં જતા હતા, તેવામાં મામાં ઢઢણુમુનિને ગેાચરીએ જતાં જોયા, એટલે તત્કાળ હાથી ઉપરથી ઉતરીને અતિ ભક્તિથી તેણે તેમને નમસ્કાર કર્યાં. તે વખતે કાઈ એક શ્રેષ્ઠી કૃષ્ણને નમતા જોઈ વિચારવા લાગ્યા કે ‘આ મુનિને ધન્ય છે કે જેને કૃષ્ણ પણ આવી રીતે નમે છે.' પછી ઢંઢણમુનિ પણ ફરતા ફરતા તેજ શ્રેષ્ઠીને ઘેર ગયા; એટલે તે શ્રેષ્ઠીએ તેમને અહુ માનથી મેદક વહેારાખ્યા. ઢઢણમુનિએ આવીને સજ્ઞ પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કેહું સ્વામિન્! આજે તે મને ભિક્ષા મળી છે, તેથી શું મારૂ અંતરાયકમ' ક્ષીણ થયું છે ? ’ પ્રભુ ખેલ્યા‘ તારૂ' અંતરાયકમ હજુ ક્ષીણ થયુ' નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આહાર મળ્યા છે. કૃષ્ણે તને વંદના કરી તે જોઈ શેઠે તને પ્રતિલાભિત કર્યાં છે.' તે સાંભળી રાગાદિકથી રહિત એવા ઢંઢણમુનિએ ‘આ પરલબ્ધિના આહાર છે’ એવું ધારીને તે ભિક્ષા શુદ્ધ સ્થંડિલ ભૂમિમાં પરઠવવા માંડી. તે વખતે ‘અહા ! જીવેાનાં પૂર્વપાર્જિત કર્માંના ક્ષય થવા બહુ મુશ્કેલ છે' એમ સ્થિરપણે ધ્યાન ધરતા તે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી નેમિપ્રભુને પ્રદક્ષિણા કરીને ઢઢણમુનિ કેવળીની પદામાં બેઠા અને દેવતાએ તેમને
પૂજવા લાગ્યા.
ભગવાન્ નેમિનાથ અનેક ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરતા હતા અને ફ્રી ફરીને દ્વારકામાં આવીને સમેાસરતા હતા. એક વખતે પ્રભુ ગિરનાર ઉપર રહ્યા હતા તેવામાં અકસ્માત્ વૃષ્ટિ થઈ. તે વખતે રથનેમિ આહારને માટે ભમીને પ્રભુ પાસે આવતા હતા. તે વૃષ્ટિના ઉપદ્રવથી કટાળીને એક ગુફામાં પેઠા. તે અવસરે રાજીમતી સાધ્વી પણ પ્રભુને વાંદીને પાછા ફર્યાં, તેમની સાથે ખીજી સાવીએ હતી, પણ સ વૃષ્ટિથી ભય પામીને જુદે જુદે સ્થાનકે ચાલી ગઈ. દૈવયેાગે રાજીમતીએ અજાણતાં પેલી ગુફા કે જેમાં રથનેમિ મુનિ પ્રથમ પેઠા હતા તેમાંજ પ્રવેશ કર્યાં. અંધકારને લીધે પેાતાની સમીપમાંજ રહેલા રથનેમિ મુનિને તેણે દીઠા નહીં, અને પેાતાનાં ભીનાં થયેલાં વસ્ર સુકવવાને માટે તેણે કાઢી નાંખ્યાં. તેને વસ્ત્ર વિના જોઈ રથનેમિ કામાતુર થયા, તેથી એલ્યા કે હું ભદ્રે! મેં પૂર્વે પણ તારી પ્રાથના કરી હતી, તેા હમણાં તે ભાગને અવસર છે. ' સ્વર ઉપરથી રથનેમિને એળખીને તત્કાળ તેણીએ પેાતાનું શરીર વજ્ર વડે ઢાંકી લીધું. પછી કહ્યું કે કઢિ પણ કુલીન જનને આમ ખેાલવુ ઘટે નહીં, વળી તમે સજ્ઞના અનુજ બધુ છે અને તેમનાજ શિષ્ય થયા છે, છતાં પણ હજુ તમારી ઉભય લેાકને વિરોધ કરનારી માવી દુદ્ધિ કેમ છે ? હું સ`ગની શિષ્યા થઈ ને તમારી આ વાંછના પૂરીશ નહીં, પરંતુ આવી વાંછના માત્ર કરવાથી તમે ભવસાગરમાં પડશે. ચૈત્યદ્રવ્યના નાશ, મુનિ અને સાધ્વીનું શીલભંગ, મુનિની હત્યા અને પ્રવચનની નિંદા એ એધિવૃક્ષના મૂળમાં અગ્નિ જેવા છે. વળી અગધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ પ્રજવલિત અગ્નિમાં પેસે છે, પણ વમન કરેલાને પાછું ખાવા ઈચ્છતા નથી. અરે કામી ! તારા મનુષ્યત્વને ધિક્કાર છે કે તું વમન કરેલાને પાછું ખાવાને ઇચ્છે
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org