________________
૪ર૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું પાસેથી તેમણે સાંભળ્યું કે “ભગવાન શ્રી નેમિનાથ પિતાના તે તે સાધુઓની સાથે નિર્વાણપદને પામ્યા. તે સાંભળતાં જ મોટો શોક કરતાં તેઓ સિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા. સાળી દ્રૌપદી મૃત્યુ પામીને પરમદ્ધિના ધામરૂપ બ્રા દેવલોકમાં ગયાં.
આ પર્વમાં અતુલ તેજવાળા બાવીસમા તીર્થકર, નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એ ચાર પુરૂષનાં ચરિત્રનું કીર્તન કરેલું છે. સિદ્ધાંત દષ્ટિએ અવકતાં તેમાંથી એક પુરૂષનું ચરિત્ર પણ જે કાને સાંભળવામાં આવે છે તે ત્રણ લેકમાં પણ વિસ્મયકારી લાગે તેવું છે.
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि बलदेव
स्वर्गगमनश्रीनेमिनाथनिर्वाणवर्णनो नाम द्वादशः सर्गः ॥ १२ ॥
G
समाप्तं चेदं अष्टम पर्व म
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org