SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું પાસેથી તેમણે સાંભળ્યું કે “ભગવાન શ્રી નેમિનાથ પિતાના તે તે સાધુઓની સાથે નિર્વાણપદને પામ્યા. તે સાંભળતાં જ મોટો શોક કરતાં તેઓ સિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા. સાળી દ્રૌપદી મૃત્યુ પામીને પરમદ્ધિના ધામરૂપ બ્રા દેવલોકમાં ગયાં. આ પર્વમાં અતુલ તેજવાળા બાવીસમા તીર્થકર, નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એ ચાર પુરૂષનાં ચરિત્રનું કીર્તન કરેલું છે. સિદ્ધાંત દષ્ટિએ અવકતાં તેમાંથી એક પુરૂષનું ચરિત્ર પણ જે કાને સાંભળવામાં આવે છે તે ત્રણ લેકમાં પણ વિસ્મયકારી લાગે તેવું છે. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि बलदेव स्वर्गगमनश्रीनेमिनाथनिर्वाणवर्णनो नाम द्वादशः सर्गः ॥ १२ ॥ G समाप्तं चेदं अष्टम पर्व म Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy