Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૧૬ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું - સર્વે ત્યાં જઈને તેને મારી નાખીએ.' આવુ વિચારી તેઓ એક સાથે સર્વાભિસારે રામમુનિ સમીપે જવા ચાલ્યા. તેમને આવતા જોઈ ત્યાં રહેલા સિદ્ધાર્થ દેવે જગતને પશુ ભયંકર એવા અનેક સિંહૈ। વિધુર્યાં. તેથી રાજાએ આશ્ચય સાથે ભય પામી ખળરામ મુનિને નમીને પેાતાને સ્થાનકે પાછા ગયા. ત્યારથી ખળભદ્ર નરસિંહ' એવા નામે પ્રખ્યાત થયા. વનમાં તપસ્યા કરતા એવા ખળભદ્ર મુનિની ધ દેશનાથી પ્રતિબેાધ પામીને ઘણા સિ'હુ વ્યાઘ્રાદિક માણીએ શાંતિને પામી ગયા. તેમાંથી કેટલાએક શ્રાવક થયા, કેટલાક ભદ્રિકભાવી થયા, કેટલાક કાર્યાત્સગ કરવા લાગ્યા અને કેટલાકે અનશન અગીકાર કર્યું, તેઓ માંસાહારથી તદ્ન નિવૃત્ત થઈને તિથ ચરૂપધારી રામમુનિના શિષ્ય હાય તેમ તેમના પારિપાક થયા. તેમાં પૂર્વ ભવના સંબંધી એક મૃગ જાતિસ્મરણ પામીને અતિ સવેગવાળા થઈને તેમને સદાના સહચર થયા. રામમુનિને નિર'તર ઉપાસના કરનારા તે મૃગ વનમાં ભમતા અને કાષ્ઠાદ્ધિકને લેવા આવનારની શેાધ કરતા. તેઓને શેાધ્યા પછી તે રામમુનિને ધ્યાન ધરતા જોતા, એટલે તે તેમના ચરણુમાં મસ્તક નમાવીને ‘ભિક્ષા આપનાર અહીં છે’ એમ જણાવતા. રામમુનિ તેના આગ્રહથી તરતજ યાન મૂકીને તે હરણુને આગળ કરી તેની સાથે ભિક્ષા માગવા નીકળતા. અન્યદા કેટલાક રથકારે ઉત્તમ કાષ્ઠા લેવાને માટે તે વનમાં આવ્યા, તેઓએ ઘણાં સરળ વૃક્ષે છેદ્યાં. તેમને જોઈ ને તે મૃગલે સદ્ય રામમુનિને જણાવ્યું, એટલે તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા, અને તે રથકારા ભાજન કરવા બેઠા હતા તે વખતે તે મુનિ તે મૃગને આગળ કરીને માસખમણના પારણાને માટે ભિક્ષા લેવા સારૂ ત્યાં ગયા. તે રથકારાના જે અગ્રેસર હતા તે ખળદેવ મુનિને જોઈને ઘણા હર્ષ પામ્યા અને વિચારવા લાગ્યા કે અહે। આ અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા આ કેાઈ મુનિ છે. અહે। કેવું એમનુ રૂપ! કેવુ' તેજ! અને કેવી મહાન્ સમતા! આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તેા કૃતાથ થયા.’ આ પ્રમાણે ચિંતવીને તે રથકાર પાંચ અંગે ભૂમિના સ્પર્શ કરી (૫‘ચાંગ પ્રણામ કરી ) તેમને ભાતપાણી આપવા આગ્યે.
તે વખતે ખળરામ મુનિએ વિચાર્યું કે આ શુદ્ધ બુદ્ધિવાળા શ્રાવક છે, તેથીજ જે કા વડે સ્વ”નુ ફળ ઉપાર્જન થઈ શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉઘુક્ત થયા છે, તેથી જો હુ. આ ભિક્ષા નહીં લઉં તે એની સદ્ગતિમાં મે' અંતરાય કરેલે ગણાશે, માટે હું આ ભિક્ષા ગ્રહણ કરૂં.' આ પ્રમાણે વિચારી કરૂણાના ક્ષીરસાગર એવા તે મુનિ જો કે પેાતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા, તે પણ તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. પેલા મૃગ મુનિને અને વનને છેદનારા રથકારને જોઈને મુખ ઉંચું કરી નેત્રમાં અશ્રુ લાવીને ચિ'તવવા લાગ્યા કે મહા તપના તે એક આશ્રયભૂત અને શરીરને વિષે - પણ નિઃસ્પૃહ એવા આ મહામુનિ ખરેખરા કૃપાનિધિ છે કે જેમણે આ રથકારની ઉપર
C
અનુગ્રહ કર્યાં, અને
૧ સર્વ પ્રકારની યુદ્ધની સામગ્રી સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org