Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૯૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિરત્ર
[ પ ૮ સુ
હું... રથી છું.' દેવે કહ્યુ', ‘મારે રથ કે હાથી વિગેરેની કાંઈ જરૂર નથી, મારી સાથે યુદ્ધ કરવું ડાય તે ખાહુયુદ્ધથી યુદ્ધ કરેા.' કૃષ્ણે કહ્યું, ‘જા અશ્વને લઈ જા, હું હાર્યાં, કેમકે કદિ સ`સ્વને નાશ થાય તેપણુ હું નીચ-1 અધમ યુદ્ધ કરવાના નથી. ' તે સાંભળી તે દેવ સંતુષ્ટ થયે. પછી તેણે ઇંદ્રે કરેલી પ્રશ'સા વિગેરેને વૃત્તાંત તેમને જણાવીને કહ્યું કે - હું મહાભાગ ! વરદાન માગેા. ' કૃષ્ણે કહ્યું, ‘હુમાં મારી દ્વારકાપુરી રાગના ઉપસર્ગથી વ્યાપ્ત છે, તે તેની શાંતિને માટે કાંઈક આપેા.' પછી દેવતાએ કૃષ્ણુને એક ભેરી (નગારૂ') આપીને કહ્યુ કે આ ભેરી છ માસે છ માસે તમારે નગરીમાં વગાડવી. માના શબ્દ સાંભળવાથી પૂર્વના ઉત્પન્ન થયેલા સર્વ વ્યાધિ ને ઉપસગેર્યાં ક્ષય થશે અને છ માસ પ"ત નવા વ્યાધિ વિગેરે ઉપસગેં થશે નહીં,' આ પ્રમાણે કહી તે દેવ સ્વસ્થાને ગયે.
*
કૃષ્ણે દ્વારકામાં લઈ જઈને તે ભેરી વગાડી, જેથી નગરીમાં થયેલા સવ રાગની શાંતિ થઈ ગઈ. એ ભેરીની ખ્યાતિ સાંભળીને કોઈ ધનાઢચ માણુસ દાહૅજ્વરથી પીડાતા સતા દેશાંતરથી દ્વારકામાં આવ્યા. તેણે આવીને ભેરીના પાળકને કહ્યુ* - હે ભદ્ર ! મારા ઉપકારને માટે એક લાખ દ્રવ્ય લઈને આ ભેરીના પલ જેટલા કટકેા મને આપ. એટલી મારી પર દયા કર.' ભેરીપાલ દ્રવ્યમાં લુબ્ધ થયા તેથી તેના એક નાના ખડ કાપીને તેને આપ્યું, અને ચંદનના ખંડથી તે ભેરીને સાંધી લીષી. તેવી રીતે એ દ્રવ્યલુબ્ધ માણુસે ખીજાઓને પણ તેના કટકા કાપી કાપીને આપ્યા, જેથી તે ભેરી મૂળથી જ (આખી) ચ'દનના કટકાની કથા જેવી થઈ ગઈ. ફરીને એક વખતે તેવા ઉપદ્રવ થતાં કૃષ્ણે તેને વગડાવી તે તેના એક મશકની જેટલેા નાદ થયા કે જે સભામાં પશુ પૂરા સંભળાયા નહીં. તેથી આ શું? ’ એમ કૃષ્ણે વિશ્વાસુ માણુસાને પૂછ્યું, એટલે તેઓએ ખાત્રી કરીને કહ્યું કે · તેના રક્ષકે આખી લેરીને સાંધી સાંધીને કથા જેવી કરી નાખી છે.' તે વાત સાંભળીને કૃષ્ણે તેના રક્ષકને મરાવી નાખ્યા, અને પછી અઠ્ઠમ તપ કરી તેના જેવી ખીજી ભેરી તે દેવ પાસેથી મેળવી. કેમકે મહાન્ પુરૂષાને શું મુશ્કેલ છે? ”
પછી રાગની શાંતિને માટે કૃષ્ણે તે ભેરી વગડાવી. ધન્વંતરિ તથા વૈતરણિ નામના એ વૈદ્યોને પણ લેાકેાના વ્યાધિની ચિકિત્સા કરવાની આજ્ઞા આપી. તેમાં વૈતરણિ વૈધ ભવ્ય જીવ હતા. તે જેને જે ચિકિત્સા કરવા ચેાગ્ય હાય તે બતાવતા અને ઔષધ પણ તેને ચેાગ્ય આપતા અને ધન્વંતરિ પાપ ભરેલી ચિકિત્સા કરતા તેથી તેને જ્યારે સાધુએ કહેતા કે,
આ ઔષધ અમારે વિહિત નથી.” ત્યારે તેને તે સામેા જવાખ આપતા કે, ‘હું સાધુને ચેાગ્ય આયુર્વેદ ભણ્યેા નથી, માટે મારૂં' વચન માનશે નહી. અને તે પ્રમાણે કરશે. નહીં.' આ પ્રમાણે તે ખતે વદ્યો દ્વારકામાં વૈદુ' કરતા હતા. એક વખતે કૃષ્ણે નેમિપ્રભુને
૧. એવા એક ચાર જેવા માણસ સાથે કૃષ્ણ જેવા વાસુદેવે આયુદ્ધ કરવુ તે અધમ યુદ્ધજ છે. ૨ કરવા ચેાઞ-ખાવા યોગ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org