Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ૮ મા ]
શત્રુશ્ર્વને પૂર્વાંભવ
[ ૧૪૯
નાટયશાળામાં રહેલા અ'કને પ્રતિહારોથી ધક્કા ખાતા દીઠો, એટલે અચલે પેાતાની પાસે ખેાલાવી મંગાત્મ્યા, અને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી તેને આપી. અદ્વૈત મૈત્રીવાળા તે અન્ને સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા. છેવટે તેમણે સમુદ્રાચાની પાસે દીક્ષા લીધી, અને કાયેાગે મૃત્યુ પામીને બન્ને બ્રહ્મદેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને હે રામ ! અચલને જીવ આ તમારા અનુજ ખંધુ શત્રુન્ન થયેલેા છે. પૂર્વ જન્મના મેહથી તેને મથુરા ઉપર આગ્રહ રહેલા છે; અને અંકના જીવ ત્યાંથી ચ્યવીને કૃતાંતવાન નામે આ તમારે સેનાપતિ થયેા છે.” આ પ્રમાણે કહીને મુનિએ ત્યાંથી વિહાર કર્યાં અને રામચ’દ્ર વિગેરે અયે ધ્યામાં આવ્યા.
પ્રભાપુરના રાજા શ્રીનંદનની ધારણી નામની સ્ત્રીને અનુક્રમે સાત પુત્રો થયા. તેમના સુરનર્દ, શ્રીન, શ્રીતિલક, સÖસુંદર, જયંત, ચામર અને જયમિત્ર એવા નામ પાડવાં. ત્યારપછી આઠમે પુત્ર એક માસના થયા, એટલે તેને રાયપર બેસારીને શ્રીનંદને પેાતાના સાતે પુત્રો સહિત પ્રીતિકર ગુરૂની પાસે દીક્ષા લીધી. શ્રીન ંદન વ્રત પાળીને મેક્ષે ગયા અને સુરન દાદિક સાતે પુત્રો તપની શક્તિથી જ ઘાચારણુ લબ્ધિવાળા થયા. તે મહિષએ એક વખતે વિહાર કરતાં કરતાં મથુરાપુરીમાં આવ્યા. તે વખતે વર્ષાઋતુ આવવાથી તેએ એક પર્યંત ઉપરના શુહાગૃહમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં તે મુનિએ છે, અદ્ભૂમ વિગેરે અનેક પ્રકારની તપસ્યા કરવા લાગ્યા, ત્યાંથી ઉડી ક્રૂર દેશમાં જઈને પારણું કરવા લાગ્યા, અને પાછા મથુરા પાસેની ગિરિની ગુહામાં આવીને રહેવા લાગ્યા. તેએના પ્રભાવથી ચરેત્રે ઉત્પન્ન કરેલા બધા વ્યાધિ સર્વ ભૂમિમાંથી નાશ પામી ગયે
એક વખતે તે મુનિએ પારણુ` કરવાને અયેાધ્યાપુરીમાં ગયા. ત્યાં અદૃત્ત શેઠને ઘેર ભિક્ષા અર્થે આવ્યા. શેઠ તેમને અવજ્ઞાપૂર્વક વંદના કરીને વિચાર કરવા લાગ્યા કે ‘આવા સાધુએ કાણુ હશે કે જેએ વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે? હું તેમને પૂછું; અથવા પાખ'ડીની સાથે ભાષણ કરવું ચેાગ્ય નથી.’ શેઠ આવે! વિચાર કરતા હતા, તેવામાં તેની શ્રીએ આવીને તેમને વહેારાખ્યુ. પછી તેએ ઘતિ નામના આચાર્યના ઉપાશ્રયમાં ગયા. આચાયે ગૌરવતાથી તેમને વંદના કરી, પરંતુ તેમના સાધુએએ ‘આ અકાળવિહારી છે એવું ધારી વંદના કરી નહિ. શ્રુતિ આચાયે` આસન આપ્યાં, તે પર બેસીને તેઓએ ત્યાંજ પારણું કર્યું. પછી ‘અમે મથુરાપુરીથી આવ્યા છીએ અને પાછા ત્યાંજ જઈશું.' એમ કહી તેઓ ત્યાંથી ઉડીને પેાતાને સ્થાનકે ગયા. તેના ગયા પછી ઘતિ આચાર્ય. એ જ ધાચારણુ મુનિએની ગુણસ્તુતિ કરી, એટલે તેમના સાધુઓએ અવજ્ઞા કરી હતી તેથી તેમને પશ્ચાત્તાપ થયા. આ વૃત્તાંત સાંભળી અંદૃત્ત શ્રાવકને પણ પશ્ચાત્તાપ થયે. પછી તે શેઠ કાર્તિક માસની શુકલ સપ્તમીએ મથુરાપુરી ગયે. ત્યાં ચૈત્યપૂજા કરી સપ્તષિ ને વંદના કરીને પાતે કરેલા અવજ્ઞાદોષ તેમની આગળ પ્રગટ કરીને ખમાગ્યે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org