________________
સગ૫ મા ]
રામ કૃષ્ણે પાંડવાઈિને વિવાહ
[ =૧૯
કુલકાટી ચાદવા સાથે છાવણી નાખી. ત્યાં કૃષ્ણની સ્ત્રી સત્યભામાએ એ પુત્રોને જન્મ આપ્યું, તેમનાં ભાનુ અને ભામર એવાં નામ પાડ્યાં. તે બંને પુત્રની જાતિવ ́ત સુવણ જેવી કાંતિ હતી. પછી ક્રોએ કહેલા શુભ દિવસે કૃષ્ણે સ્નાન કરી ખલિદાન સાથે સમુદ્રની પૂજા કરી અને અષ્ટમ તપ આચયુ`. ત્રીજી રાત્રીએ લવણસાગરનો અધિષ્ઠાતા સુસ્થિત દેવ આકાશમાં રહી અજલિ જોડીને પ્રગટ થયે; તેણે કૃષ્ણને ૫ંચજન્ય નામે શંખ અને રામને સુચેષ નામે શંખ આપ્યા, તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં. પછી તેણે કૃષ્ણુને કહ્યું, તમે મને શા માટે સંભાર્યાં છે? હું સુસ્થિત નામે દેવ છું. કહે, તમારૂં શું કાર્યં કરૂ ?' કૃષ્ણે કહ્યું, “ હે દેવ ! પૂના વાસુદેવની દ્વારકા નામે જે નગરી અહીં હતી તે તમે જળમાં ઢાંકી દીધી છે, તેથી હવે મારા નિવાસને માટે તેજ નગરીવાળું સ્થાન ખતાવે.” પછી તે સ્થાન અતાવીને તે દૈવે ઇંદ્રની પાસે જઈ તે હકીકત નિવેદન કરી.
ઇંદ્રની આજ્ઞાથી કુબેરે તે સ્થાને માર ચાજન લાંખી અને નવ ચેાજન વિસ્તારવાળી રત્નમય નગરી મનાવી આપી. અઢાર હાથ ઊ ંચે, નવ હાથ ભૂમિમાં રહેલા અને ખાર હાથ પહેાળા, ફરતી ખાઈવાળા તેની આસપાસ કિલ્લો કર્યાં. તેમાં ગેાળ, ગેારસ, લંબચેારસ, ગિરિકૂટાકારે અને સ્વસ્તિકને આકારે સતાભદ્ર, મર, અવત ́સ અને વન્દ્વમાન એવાં નામવાળા એકમાળ, બેમાળ અને ત્રણમાળ વિગેરે માળાવાળા લાખા મહેલે બનાવ્યા. તેના ચેાકમાં અને ત્રિકમાં વિચિત્ર રત્નમાણિકયવડે હજારો જિનચૈત્યેા નિર્માણ કર્યાં. અગ્નિદિશામાં સુવણુના કિટ્ટાવાળા સ્વસ્તિકના આકારનેા સમુદ્રવિજય રાજા માટે મહેલ બનાવ્યેા. તેની પાસે અક્ષાભ્ય અને સ્તિમિતના નંદ્યાવત અને ગિરિકૂટાકારે એ પ્રાસાદ કિલ્લા સહિત બનાવ્યા નૈઋત્ય દિશામાં સાગરને માટે આઠ હાંશવાળા ઊચા પ્રાસાદ રચ્યા અને પાંચમા છઠ્ઠા દશાને માટે વમાન નામના એ પ્રાસાદો રચ્યા. વાયવ્ય દિશામાં પુષ્કરપત્ર નામે ધણુ માટે પ્રાસાદ રચ્ચે અને તેની પાસે આલેાકદન નામે પૂરણને માટે પ્રાસાદ રચ્ચે. તેની નજીક વિમુક્ત નામે ચંદ્રને માટે પ્રાસાદ રચ્ચા અને ઈશાન દિશામાં કુબેરચ્છદ નામે વસુદેવને માટે પ્રાસાદ રચ્ચે. તેમજ રાજમાર્ગ ની સમીપે સ્રીવિહારક્ષમ નામે ઉગ્રસેન રાજા માટે અતિ ઊંચા પ્રાસાદ રચ્યું. આ સ પ્રાસાદો કલ્પદ્રુમથી વીંટાયેલા, ગજશાળા તથા અશ્વશાળાએ સહિત, કિલ્લાવાળા, મેાટાં દ્વારવાળા અને ધ્વજા પતાકાની શ્રેણીવડે શોભિત હતા. તે સÖની વચમાં ચેારસ, વિશાળ દ્વારવાળેા પૃથિવીજય નામે ખળદેવને માટે પ્રાસાદ રચ્ચે; અને તેની નજીક અઢાર માળના અને વિવિધ ગૃહના પરિવાર સહિત સતાભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણુને માટે રચવામાં આવ્યે. તે રામ કૃષ્ણના પ્રાસાદની આગળ ઇંદ્રની સુધર્માં સભા જેવી સ`પ્રભા નામે એક વિવિધ માણિકયમયી સભા રચી. નગરીના મધ્યમાં એકસે આઠ મહા શ્રેષ્ઠ નિમિ’એથી વિભૂષિત, મૈરૂગિરિના શિખર જેવું ઊંચું, મણિ, રત્ન અને હિરણ્યમય વિવિધ માળ અને ગેાખવાળુ', તેમજ વિચિત્ર પ્રકારની સુવણુની વેદિકાવાળું એક અહુતનું મદિર વિશ્વકર્માએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org