________________
સૂગ ૫ મે ]
કાળકુમારનુ` મળી મરવુ
[ ૩૧૭
વિરાધ કરવા તે કુશળતાને માટે થતો નથી. તમે જરાસ'ધની પાસે હાથીની આગળ મેંઢાની જેમ કાણુ માત્ર છે ?” તે વખતે કૃષ્ણે ક્રોધથી કહ્યું, “ અરે સેામક! અમારા પિતાએ સરલતાથી તારા સ્વામી સાથે આજ સુધી સ્નેહસંબધ પાળ્યે, તેથી તેમાં શુ` તારા સ્વામી માટા સમથ થઈ ગયા ? એ જરાસ ધ અમારા સ્વામી નથી, પણ તેનાં આવાં વચનાથી તે બીજો કેસજ છે, માટે અહીંથી જા અને તારી ઇચ્છા પ્રમાણે તારા સ્વામીને કહે.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી સેામકે સમુદ્રવિજયને કહ્યું, હું દશા`મુખ્ય ! આ તારા પુત્ર કુળાંગાર છે, છતાં તું એની ઉપેક્ષા કેમ કરે છે ?' તેનાં આવાં વચનથી કેપથી પ્રવ્રુલિત થયેલા અનાધૃષ્ણુિએ કહ્યુ, ‘અરે! વારંવાર અમારા પિતા પાસે પુત્રોની યાચના કરતો તું કેમ શરમાતો નથી? પેાતાના જામાતા કસના માત્ર વધથી તારા સ્વામી આટલે બધા ફ્લાચે છે તો શુ અમારા છ ભાઈઓના વધથી અમે નથી ફૂલાયા ? હવે આ પરાક્રમી રામ કૃષ્ણ અને બીજા અસૂર વિગેરે અમે તારા આવા ભાષણને સહન કરશું નહીં.' આ પ્રમાણે અનાવૃષ્ણુિએ તિરસ્કાર કરેલા અને સમુદ્રવિજયે ઉપેક્ષા કરેલે તે સેમકરાજા રાખનેવળ થઈ પેાતાના સ્થાન તરફ ચાલ્યા ગયા.
ખીજે દિવસે દશાહુ પતિએ પેાતાના સર્વ ખાંધવાને એકઠા કરી હિતકારક એવા ક્રોકિ નિમિત્તિયાને આ પ્રમાણે પૂછ્યું, ‘હૈ મહાશય ! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના પતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભા થયા છે, તો હવે તેમાં પરિણામ શું આવશે તે કહેા.' ક્રોક એક્લ્યા, ‘હું રાજેંદ્ર ! આ પરાક્રમી રામ કૃષ્ણ ઘેાડા સમયમાં તેને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રતટને ઉદ્દેશીને જાએ. ત્યાં જતાંજ તમારા શત્રુઓના ક્ષયને આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામા જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિઃશંકપણે રહેજે.' ક્રોબ્રુકનાં આવાં વચનથી રાજા સમુદ્રવિજયે ઉદ્ઘાષણા કરાવીને પેાતાના સર્વાં સ્વજનેને પ્રયાણુના ખબર આપ્યા, અને અગિયાર કુળકાટી યાદવેાને લઇને તેણે મથુરાનગરી છેાડી. અનુક્રમે શૌય પુર આવ્યા, ત્યાંથી પણ સાત કુળકાટી યાદવાને લઇને જ્ઞાતિ સહિત આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજયને અનુસરીને સાથે ચાલ્યા. અનુક્રમે સવે`વિધ્યગિરિની મધ્યમાં થઈને સુખે
આગળ ચાલવા લાગ્યા.
હવે પેલા સેામક રાજાએ અધચક્રી જરાસંધની પાસે આવી સવ વૃત્તાંત જણાત્મ્ય, કે જે તેના ક્રોધરૂપ અગ્નિમાં ઇંધન જેવા થઈ પડયો. તે સમયે ક્રોધ પામેલા જરાધને તેના કાળ નામના પુત્રે કહ્યું, ‘એ તપસ્વી યાદવેા તમારી આગળ કાણુ માત્ર છે? માટે મને ભાજ્ઞા આપે।, હું દિશાઓના અંતભાગમાંથી, અગ્નિમાંથી અથવા સમુદ્રના મધ્યમાંથી જ્યાં હશે ત્યાંથી એ યાદવાને ખેંચી લાવી મારી નાખીને અહીં આવીશ. તે સિવાય પાછે નહીં આવુ',' ,'જરાસંધે. પાંચસે રાજાઓ સાથે મેટી સેના આપીને કાળને યાદવા ઉપર ચઢાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org