Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૫૬ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ સુ'
તે હજાર આરાવાળા ચક્રવ્યૂહ સંબંધી ચક્રમાં પ્રત્યેક આરાએ એક એક માટે રાજા રહ્યો; તે દરેક રાજાની સાથે સે! હાથી, બે હજાર રથા, પાંચ હજાર અશ્વો અને સેાળ હજાર પરાક્રમી પેદળે એટલ' એટલું સૈન્ય ગેાઠવાયું; તેની પરિધિમાં સવા છ હજાર રાજાએ રહ્યા; તથા મધ્યમાં પાંચ હજાર રાજાઓ અને પેાતાના પુત્રો સહિત જરાસ'ધ રહ્યો; તેના પૃષ્ઠભાગમાં ગધાર અને સૈધવની સેના રહી; દક્ષિણમાં સે। ધૃતરાષ્ટ્રના પુત્રો રહ્યા, વામબાજુએ મધ્ય દેશના રાજાએ રહ્યા અને આગળ ખીજા અગણિત રાજાએ રહ્યા, તેમજ આગળના ભાગમાં શકટવ્યૂહ રચીને તેની સધિ સંધિએ પચાસ પચાસ રાજાઓને સ્થાપન કર્યાં; આમાં અંદર એક શુક્ષ્મમાંથી ખીજા ગુલ્મમાં જવાય એવી ગુમારચનાથી અનેક રાજાએ સૈન્ય સહિત રહ્યા અને એ ચક્ર વ્યૂહની બહાર વિચિત્ર પ્રકારનાં વ્યૂહા રચીને અનેક રાજાઓ ઉભા રહ્યા. પછી રાજા જરાસધે સત્ય પ્રતિજ્ઞાવાળા, મહાપરાક્રમી, વિવિધ સૌંગ્રામમાં વિખ્યાત થયેલા અને રઘુકુશળ કેશલ દેશના રાજા હિરણ્યનાભના તે ચક્રવ્યૂહના સેનાપતિપદમાં અભિષેક કર્યાં. તે સમયે સૂર્ય અસ્ત પામ્યા.
તે રાત્રીએ યાદવેાએ પણ ચક્રવ્યૂહની સામે ટકી શકે તેવુ' અને શત્રુરાજાએથી દુર્ભેદ્ય ગરૂડબ્લ્યૂહ રચ્યુ', તે વ્યૂહુના મુખ ઉપર અકાટિ મહાવીર કુમારા ઊભા રહ્યા અને તેના માથા પર રામ અને કૃષ્ણ ઊભા રહ્યા; અક્રૂર, કુમુદ, પદ્મ, સારણ, વિજયી, જય, જરાકુમાર, સુમુખ, દૃઢિસુષ્ટિ, વિદ્રથ, અનાધૃષ્ટિ અને દુમુ ખ ઈત્યાદિ વસુદેવના પુત્રો એક લાખ રચે લઈને કૃષ્ણની પછવાડે રહ્યા, તેમની પછવાડે ઉગ્રસેન એક લાખ રથા લઈ ને રહ્યો; તેના પૃષ્ઠ ભાગે તેના ચાર પુત્રા તેના રક્ષક થઈને ઊભા રહ્યા; અને તે પુત્રસહિત ઉગ્રસેનની રક્ષા માટે તેની પછવાડે ધર, સારણુ, ચદ્ર, દુર અને સત્યક નામના રાજાએ ઊભા રહ્યા; રાજા સમુદ્રવિજય મહાપરાક્રમી ભાઈઓ અને તેમના પુત્રોની સાથે દક્ષિણ પક્ષને આશ્રય કરીને રહ્યા, તેમની પાછળ મહાનેમિ, સત્યનેમિ, દૃઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ, વિજયસેન, મેઘ, મહીજય, તેજ:સેન, જયસેન, જય અને મહાદ્યુતિ નામના સમુદ્રવિજયના કુમારા રહ્યાં; તેમ જ પચીશ લાખ રથા સહિત બીજા પણ અનેક રાજાએ સમુદ્રવિજયની પડખે તેમના પુત્રોની જેમ ઊભા રહ્યા. રામના પુત્રો અને યુધિષ્ઠિર વિગેરે અમિત પરાક્રમી પાંડવે વામપક્ષના આશ્રય કરીને રહ્યા; અને ઉત્સૂક, નિષધ, શત્રુન્નુમન, પ્રકૃતિશ્રુતિ, સત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાંતનુ, શતધન્વા, દશરથ, ધ્રુવ, પૃથુ, વિપૃથુ, મહાનુ, દૃઢધન્વા, અતિવીય અને Čવાનંદ—એ પચીશ લાખ રથાથી વીંટાઈ ધૃતરાષ્ટ્રના પુત્રોને વધ કરવામાં ઉદ્યત થઈ પાંડવાની પછવાડે ઊભા રહ્યા, તેમની પછવાડે ચન્દ્રયશ, સિહલ, ખખર, કાંમાજ, કેરલ અને દ્રવિડ રાજાએ રહ્યા. તેમની પણ પછવાડે સાઠ હજાર રથા લઈ ધૈય અને મળના ગિરિરૂપ મહાસેનને પિતા એકલા ઉભા રહ્યો. તેના રક્ષણને માટે ભાનુ, ભામર, ભીરૂ, અસિત, સંજય, ભાનુ, કૃષ્ણુ, કપતિ, ગૌતમ, શત્રુજય, મહાસેન, ગંભીર, બૃહદ્ધવજ, વસુવ, ઉદય, કૃતવર્મા, પ્રસેનજિત્, દૃઢવમાં, વિક્રાંત અને ચન્દ્રવર્મા એ સવ કરતા રક્ષણ કરવાને ઉભા રહ્યા. મા પ્રમાણે ગરૂડજે ( કૃષ્ણે) ખરાખર ગરૂડન્યૂહની રચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org