________________
સગ રો]
રામ કૃષ્ણ પાંડવાદના વિવાહ
[ ૩૩૩
"
કહ્યું કે ‘ભદ્રે ! આ મુનિને ભિક્ષા આપ.' તેવામાં કેાઈ પુરૂષના એલાવાથી સેામદેવ મહાર ચાલ્યા ગયે, એટલે તત્કાળ તે સ્ત્રીએ થૂકાર કરી કઠાર અક્ષરા એટલી તે મુનિને ઘર બહાર કાવ્યા અને સત્વર દ્વાર વાસી દીધું. મુનિજુગુપ્સાના આ તીવ્ર પાપકમથી સાતમે દિવસે તે સ્ત્રીને ગલષ્ટ થયા; તેની પીડાથી વિરક્ત થઈ ને તે અગ્નિમાં ખળી સુઈ. ત્યાંથી મૃત્યુ પામીને તેજ ગામમાં કોઈ ધેાખીને ઘેર તે ગધેડી થઈ. ફરીવાર મૃત્યુ પામી, પાછી તેજ ગામમાં વિન્નાભુક્ ડુક્કરી થઈ. ત્યાંથી મૃત્યુ પામી કુતરી થઈ. તે ભવમાં દાવાનળથી દગ્ધ થતાં કાઈ શુભ ભાવ આવવાથી મનુષ્યનું આયુષ્ય બાંધી મૃત્યુ પામી. પછી નમદા નદીને કાંઠે આવેલા ભૃગુકચ્છ ( ભરૂચ) નગરમાં તે કાણા નામની માછીમારની પુત્રી થઈ. તે અતિ દુગ`ધી તેમજ દુČગા થઈ. તેનાં માતા પિતા તેની દુર્ગંધને સહન ન કરી શકવાથી તેને નમદાના તીર ઉપર મૂકી આવ્યા. ત્યાં યોવનવતી થતાં તે હમેશાં નાવિકાથી લેાકેાને નમદા નદી ઉતારવા લાગી. દૈવયેાગે શીતઋતુમાં સમાધિગુપ્ત મુનિ ત્યાં આવી ચઢચા, અને પતની જેમ નિષ્ક પણે કાર્યાત્સ`માં સ્થિત થયા. તેમને જોઈ · આ મહાત્મા બધી રાત્રી શીતને શી રીતે સહન કરી શકશે ? ’ એમ વિચારી દયા ચિત્તવાળી તેણે તૃણુવડે મુનિને આચ્છાદિત કર્યો. રાત્રી નિગમન થયા પછી પ્રાતઃકળે તેણે મુનિને નમસ્કાર કર્યો, એટલે ‘ આ ભદ્રિક છે' એવુ' ધારી મુનિએ તેને ધ દેશના આપી. તે વખતે ‘આ મુનિને મે કાઈ ઠેકાણે જોયા છે’ એમ ચિરકાળ ચિંતવીને તેણે મુનિને તે વિષે પુછ્યુ' એટલે મુનિને તેના પૂર્વ ભવ કહી ખતાવ્યા. પછી મહર્ષિએ તેને કહ્યું કે ‘ભદ્રે! પૂર્વ ભવમાં તેં સાધુની જુગુપ્સા કરી હતી, તેથી આ ભવમાં તું આવી દુર્ગંધા થઈ છે, કેમકે સવ મનાવ કને અનુસરતાજ થાય છે.' આ પ્રમાણે સાંભળવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વ ભવે કરેલી જુગુપ્સાને માટે વારંવાર પેાતાની નિંદા કરતી સતી તે મુનિને ખમાવવા લાગી. ત્યારથી તે પરમ શ્રાવિકા થઈ, એટલે મુનિએ તેને ધશ્રી નામની આર્યાને સોંપી દીધી. પછી તે આર્યાની સાથેજ વિહાર કરવા લાગી. એકવાર કાઈ ગામમાં જતાં ત્યાં નાયલ નામના કેાઈ શ્રાવકને આર્યાએ તેને સેાંપી. તે નાયલને આશ્રયે રહી સતી અને એકાંતર ઉપવાસ કરતી સતી જિનપૂજામાં તત્પુરપણે ખાર વર્ષ સુધી ત્યાં રહી. છેવટે અનશન કરી મૃત્યુ પામીને તે અચ્યુતઇંદ્રની ઇંદ્રાણી થઈ. ત્યાં પૉંચાવન પલ્યે પમતુ. આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવીને તે રૂકિમણી થઈ છે. પૂર્વ ભવમાં તેણે મયૂરીને બચ્ચાના વિયાગ કરાવ્યા હતેા, તેથી તે રૂકમિણી આ ભવમાં સેાળ વર્ષ સુધી પુત્રવિરહનું દુઃખ અનુભવશે.”
આ પ્રમાણે રૂમિણીના પૂર્વ ભવ સાંભળી સીમંધર પ્રભુને નમીને નારદ વૈતાઢગિરિ ઉપર મેઘફૂટ નગરે આવ્યા, ત્યાં સંવર વિદ્યાધરની પાસે આવીને કહ્યું કે ‘તમારે પુત્ર થયા તે બહુ સારૂં થયું.' આવાં વચનથી પ્રસન્ન થઈ સંવરે નારદની પૂજા કરી અને પ્રદ્યુમ્ન પુત્રને ખતાબ્વે, નારદ તે પુત્રને મિણીના જેવાજ જોઈ ભગવંતના કથનની પ્રતીતિ લાવી વરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org